વિવોએ પોતાની નેક્સ સીરીઝનો વધુ એક સ્માર્ટફોન ચીનમાં કર્યો લોન્ચ. Vivo Nex Dual Displayની વાત કરીએ તો આપહેલો સ્માર્ટફોન છે. જેમાં બંને તરફ ડિસ્પ્લે આપવામાં આવી છે.આપણે જણાવીએ વિવોએ જ સૌ પ્રથમ પૉપ- અપ કેમેરા વાળો સ્માર્ટફોન વિવો નેક્સ આ વર્ષે જ લોન્ચ કર્યો. હવે વિવો નેક્સ સિરીઝમાં વધુ એક વિવો નેક્સ ડિયુલ ડીસ્પ્લે લોન્ચ કરેલ છે.આ ફોનની ખાસિયત એ છે કે ફ્રન્ટમાં તો ડિસ્પ્લે આપી છે પરંતુ બેક સાઈડ પેનલમાં પણ ડિસ્પ્લે આપેલ છે.એટલે કે આપણે સ્માર્ટફોન બંને તરફથી યુઝ કરી શકીએ છીએ.
ડિઝાયન અને ડિસ્પ્લે
સૌપ્રથમ આ સ્માર્ટફોનની ડિઝાયનતો બિલકુલ વિવોનેક્સ જેવીજ છે.આ ફોનમાં ખાસતો બેજલ લેસ ડિસ્પ્લે આપવામાં આવેલ છે.આ ફોનમાં ફ્રન્ટકે સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો નથી.આ ફ્રન્ટડિસ્પ્લેની વાત કરવામાં આવે તો 6.39 ઈચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફ્રન્ટ સ્ક્રિનનું રિજ્યુંલેસન 2340 X 1080 પીક્સલ આપવામાં આવે છે.અને બેક સાઈડ 5.49 ઈચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રિનનું રિજ્યુંલેસન 1980 X 1020 પીક્સલ આપવામાંઆવે છે.ફોનમાં ટ્રિપલ રિયલ કેમેરા લગાવવામાં આવે છે.જેમથી એક કેમેરો 3D ઇમેજ કેપ્ચર કરે છે.
પરફોર્મન્સ
ફોનનાપરફોર્મન્સની વાત કરવામાં આવે તો ક્વાલકૉમ સ્પેપડ્રેગન 845 હાઇ પરફોર્મન્સ પ્રોસેસર આપવામાં આવેલ છે.આ ફોનમાં 10GB રેમ છે. સંભવતઃ આ સ્માર્ટફોનના લોન્ચિંગના પ્રથમ સ્માર્ટફોન છે, જે 10 GB રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની આંતરિક મેમરી 128GB છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા ફોનની મેમરી વધારી શકાતી નથી. ફોનમાં 3,500 એમએચ બેટરી છે. એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ફોન ફન ટચ ઓએસ 4.5 પર કામ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
કેમેરો
ફોનના ફીચર્સનમાં , ફોનમાં એક ટ્રીપલ રીઅર કૅમેરો છે. તેમાં 12 MP પ્રાથમિક કેમેરા છે, જે F / 1.79 છે. તે જ સમયે, સેકન્ડરી કૅમેરો 2 MP છે. ત્રીજો કેમેરો જે એક TOF (ટાઈમ ઓફ ફ્લાઇટ) 3D કૅમેરો છે અને તેની એપરચર F / 1.3 છે. કૅમેરા સાથે ન્યૂનર રિંગ આપવામાં આવેલ છે જે ફોટોને ક્લિક કરતી વખતે પ્રકાશ જેવું કાર્ય કરે છે.
કીમત અને પ્રાપ્યતા
આ ફોન હાલ ચીનમાં લોંચ થયેલ છે. ભારતમાં આ ફોન ક્યારે લોંચ થશે તેના વિશે કોઈ માહિતીનથી. તેના ચાઇનીઝ વેરિઅન્ટની કિંમત 4,998 યુઆન (લગભગ 52,243 રૂપિયા) છે. ફોન 29ડિસેમ્બરથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે છે.