રંગીલા રાજકોટવાસીઓ અને હરવા ફરવાના શોખીન છે. ગાંઠીયા ભૂંગળા બટેટા હોય કે પછી ફાફડા જલેબીની જયાફત હોય રંગીલુ રાજકોટ હર હંમેશ મોખરે હોય છે. વિજયાદસમી નિમિતે રાજકોટના જંકશન રોડ પર આવેલી ફરસાણની દુકાનો તેમજ ડેરી ફાર્મમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી.
ફાફડા જલેબી, ચોળાફળી અને મીઠાઈની ખરીદી કરવા લોકો ઉમટી પડયા. સત્યના વિજયની ઉજવણી નિમિતે રાજકોટવાસીઓએ સવારથી જ ફાફડા જલેબીનો લુફત ઉઠાવ્યો.
Trending
- Honda એ લોન્ચ કર્યું 4.2-ઇંચ TFT ડિસ્પ્લે થી સજ્જ Honda Activa 125, જાણો કિંમત અને ફીચર્સ…
- Lexus 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં બહાર પાડશે તેની Lexus LF-ZC કોન્સેપ્ટ…
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી