વડિયા ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ અને એન એસ એસ યુનિટ દ્વારા વડિયા તાલુકાના બાવળ બરવાળા ગામે સફાઈ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વડિયા સુ.સા.હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક એમ.જે.મોરી પ્રિન્સિપાલ ડી.ડી.પાદરિયા તેમજ વડિયા ગ્રામ પચાયતના સરપચપતિ છગનભાઇ ઢોલરીયા ચેતનભાઈ દાફડા તેમજ શાળાના શિક્ષકોએ હાજરી આપેલ હતી વડીયા તાલુકાના બાવળ બરવાળા ગામે સ્કૂલના બાળકો દ્વારા આખું ગામ જેમકે સ્મશાન,પાણીના અવેળા,ચબૂતરા તેમજ રોડ રસ્તા નું સફાઈ અભિયાન જુબેસ સતત સાત દિવસ સુધી કરવામાં આવેલ જેમાં સતત સાત દિવસ સુધી બાળકોને ચા નાસ્તો તેમજ બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમજ વડિયા તથા બાવળ બરવાળા ગામના લોકોએ આ કેમ્પને બિરદાવી અને બાળકો પાસેથી શીખ મેળવેલ
Trending
- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે 2 વર્ષ માટે બંધ, શા માટે અને શું હશે વૈકલ્પિક રૂટ?
- મોબાઇલથી મન, સંબંધ અને બાળકો પર ગંભીર અસર: શિવાની દીદી
- હવે આયુષ્માન કાર્ડ ઘરે ભૂલાઈ જાય અથવા ખોવાઈ જાય તો આ રીતે કરાવો ફ્રી સારવાર
- Acer એ અમદાવાદમાં પહેલો મેગા સ્ટોર ‘Acer Plaza’ ખોલ્યો
- ધોરાજી: સગીર વયની દીકરી પર દુષ્કર્મ કરનાર પિતાને આજીવન કેદની સજા
- મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા 600 લોકોને ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મ બતાવાઈ
- ‘રાણીની વાવ’: છેલ્લા બે વર્ષમાં લાખો ભારતીય અને હજારો વિદેશી સહેલાણીઓ એ લીધી મુલાકાત
- ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના કલાકારો સાથે ગૃહમંત્રી અમિત શાહે કરી મુલાકાત