તાજેતરમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા અમૃતઘાયલ ગઝલોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે નિલેષ ભટ્ટે જણાવ્યું હતુ કે આ અમૃતઘાયલ ફાઉન્ડેશનનો ત્રીજો કાર્યક્રમ છે. અમૃતઘાયલ ૨૦૦૨માં આ દૂનીયા છોડી ગયા પછી કોઈ સામાજીક સંસ્થાએ સ્થાનીક સ્વરાજયની સંસ્થાએ કે ચૂટાયેલા નેતાઓએ એમની પાછળ કશું પણ નથી કર્યું પણ સામાન્ય માણસ પાછળ અહી રાજકોટમાં ચોક થાય છે. અમૃત ઘાયલ મારા પિતાજી હતા એટલે મારી આ પિતાને શ્રધ્ધાંજલી છે અને એક પિતૃ તરપણ છે.

vlcsnap 2018 03 10 09h46m54s171

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.