38 વર્ષ પહેલાં અમેરિકન સ્પેસ સેન્ટરનો સ્કાયલેબ પૃથ્વી પર પડવાની દહેશતથી લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા.જોકે તે ઘટનામાં ગંભીર નુકશાન થયું નહોતું. હવે ૨૦૧૧માં ચીનનું પ્રથમ સ્પેસ સ્ટેશન Tiangong-1 થોડા મહિનામાં જમીન પર પડે તેવી દહેશત છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ ઓકટોબરથી એપ્રિલ સુધીમાં તે ગમે ત્યારે ગમે ત્યાં પડી શકે છે. આ બનાવથી મોટી જાનહાનિ થવાની ભીતિ છે. હાલ આ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી માત્ર ૩૦૦ કિમી ઉપર ભમી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.