મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટ પધાર્યા છે. આજે સવારે તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ અહીંથી તેઓ ગરેડિયા કુવા રોડ ઉપર આવેલી રમણીકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ચોપડાપૂજન કરવાના છે. આ સાથે તેઓ સંપન્ન થયેલી વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે બેઠક યોજવાના છે. ત્યારબાદ તેઓ મોડી રાત્રે ૯:૪૫ કલાકે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે. આમ આજે દિવાળીનો દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં વિતાવશે.
Trending
- Royal Enfield કરશે HunterHood Street Culture Festival Hunter 350 નું Celebration…
- TATA Curve Dark Edition ભારતમાં દમદાર ફીચર્સ સાથે લોન્ચ…
- ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન
- ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
- સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસ બાદ મળ્યો મૃ*તદેહ!!!
- આ કારણોથી ઘરોમાં લાગે છે આગ..!
- હનુમાન જયંતી પર સુરતમાં હનુમાન દાદાને મહાકાય લાડુ કરાયો અર્પણ!!!
- આજે દેખાશે પિંક મૂન, જાણો કેવી રીતે જોશો આ માઇક્રોમૂન..!