આગામી તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન માં ઉમિયાના સ્થાનક ઉંઝા ખાતે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાનારા છે. જેની મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક ધાર્મિક પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું વિશ્ર્વના તમામ દેશમાં આમંત્રણ અપાયું છે. અને જેનો સહર્ષ સ્વીકાર થઈ રહ્યો છે. દેશ-વિદેશમાં ‘માં નુ તેડું’ આમંત્રણ પત્રિકાના વધામણાં થઈ રહ્યા છે. ત્યારે બ્રામ્પટન (કેનેડા) ખાતે પણ મહિલાઓ દ્વારા ‘માં નું તેડું’ કંકોત્રીના વધામણા કરાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
Trending
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- લોકસભામાં વક્ફ બિલ 2 એપ્રિલે થશે રજુ
- કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનવા પ્રયત્નશીલ ખેડા
- ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.O રાજયકક્ષા રસ્સાખેંચ બહેનોની સ્પર્ધાનો પ્રારંભ
- મનપા સંચાલિત હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરનું મો*ત
- ઉનાળો અને પેટની તકલીફો..!
- બોગસ કાગળોના આધારે ખાનગી બેંક સાથે રૂ. 4.13 કરોડની મસમોટી છેતરપિંડી