અધિક કલેકટર હર્ષદ વોરાની પ્રેરક ઉપસ્િિત બપોર સુધીમાં ૨૫૦ પરિવારોએ લીધો લાભ
નેમિના વિતરાગ સનકવાસી જૈન ઉપાશ્રય ખાતે આજે માં અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિિ તરીકે અધિક કલેકટર હર્ષદ વોરાએ હાજરી આપી હતી. કેમ્પમાં બપોર સુધીમાં ૨૫૦ પરિવારોએ કેમ્પનો લાભ લીધો હતો.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન અધિક કલેકટર હર્ષદ વોરાએ આજે એલ્ટ ગ્રુપ તેમજ ગાંધીગ્રામનું સનિક યુવા મંડળ અને જીવદયાપ્રેમી મંડળના સંયુકત ઉપક્રમે માં અમૃતમ કાર્ડના કાર્ડ સ્ળ ઉપર જ કાઢી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મધ્યમ વર્ગના પરિવારને આવકનો દાખલો સ્ળ પર મળી રહે, એફિડેવિટ સ્ળ ઉપર ઈ જાય અને સવારી સાંજ સુધી એક જ સ્ળે યોજનાનો લાભ મળે. યોજનાની જાણકારીના અભાવે કોઈપણ વ્યક્તિ અટવાય નહીં તેને ધ્યાનમાં રાખી સંઘના પ્રમુખે સનિક યુવાનોએ કેમ્પનું આયોજન કર્યું છે.
કમલ શાહે જણાવ્યું કે, એર્લ્ટ ગ્રુપ ઓફ રાજકોટ, સાધર્મિક ઉત્કર્ષ મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ અધિક કલેકટર હર્ષદ વોરાનાં પ્રયાસોી માં અમૃતમ કાર્ડનો મધ્યમ વર્ગના લોકોને લાભ મળશે. કેમ્પના કારણે લોકોનો સમય પણ બચશે. પૂ.આચાર્ય યશોવિજયજી મહારાજની પ્રેરણાી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.