રાજકોટના હાર્દ સમાન બસપોર્ટનું આશરે પાંચ માસ પૂર્વે લોકાર્પણ બાદ આખરે સોમવારથી બસપોર્ટ ધમધમશે. મુસાફરો માટે એડવાન્સ બુકિંગની સુવિધા શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ અને ઢેબર રોડ બસપોર્ટ ખાતે બન્ને જગ્યાએથી ચાલુ રહેશે. આ ઉપરાંત સોમવારથી શરૂ થનાર નવા બસપોર્ટ પર આઠ પ્લેટફોર્મ દર્શાવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર સિવાયની તમામ બસોનું સંચાલન નવા બસપોર્ટથી થશે અને આ સિવાયની બસો શાસ્ત્રી મેદાનથી જ દોડશે.
Trending
- તુલસી પૂજન દિવસ : જાણો પૂજા વિધિ, મંત્ર અને શુભ સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો