સમગ્ર વિશ્વ ત્યારે ભજ્ઞદશમ-૧૯ કોરોનાના રોગચાળાથી ભયભીત થઈને આ જીવાણુ અને કાબૂમાં લેવા માટે હજુ અકસીર ઇલાજની શોધ કરી રહ્યું છે જો કે રશિયાએ કરેલા દાવા મુજબ તેની પાસે કોરોનો મહામારીનો ઈલાજ સ્પુટનિક V નામની રસીના રૂપમાં મળી ગયો છે અલબત્ત આ દવા લોકો સુધી પહોંચતા હજુ લાંબો સમય લાગવાનું છે રાજકોટની પણ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારીને કોવિડ-૧૯ કાબૂમાં લેવાની શેરી પર કામ કરશે બીજી વાત કરીએ તો કોવિડ-૧૯ વાયરસની દવા હજુ સુધી શોધાઇ નથી પરંતુ સંક્રમણની આ ભૂતાવળનું અસ્તિત્વ ખૂબ જ જૂના જમાનાથી હોવાનું વૈજ્ઞાનિકોને કેટલાક પુરાવા મળ્યા છે ત્યારે ભારતીય આયુર્વેદ શાસ્ત્રની ગહન જ્ઞાન ભંડારમાં અવશ્યપણે આ બીમારીની દવા, ઈલાજ હશે જ તેવું માનવું જરા પણ અતિશયોક્તિ જેવું નથી કોવિડ-૧૯ ને મહાત કરવા માટે એક વાત સિદ્ધ થઈ છે કે આ ભૂતાવળ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે હુમલો કરે છે તંદુરસ્ત શરીર થી આ બીમારી આઘી રહે છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતના ઘરગથ્થુ ઓસડિયા ઓમા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જબરદસ્ત શક્તિ રહેલી છે આયુર્વેદ શાસ્ત્રના ઊંડા અભ્યાસ સુધી સામાન્ય માણસ ન પહોંચી શકે તો પણ રસોડામાં વપરાતા આદુ તજ લવિંગ હળદર મધ અને તુલસી મા ગજબની રોગ પ્રતિકારક શક્તિ સંચાર કરવાની ક્ષ્મતા છે જોકે અત્યારે ઘણા પરિવારો અને જાગૃત લોકો કોરોનાની આ મહામારી થી બચવા માટે ઘર મળે ગરમ પાણી અને ઉકાડા પિતા થઈ ગયા છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે અત્યારે ગુજરાતની વાત કરીએ તો કોરોના નો રોગચાલો local transmission એટલે કે સ્થાનિક સંક્રમણ થી ફેલાવવાનું શરૂ કરી ચૂકી છે ત્યારે હવે દરેક પરિવાર અને વ્યક્તિ માટે સવિશેષ સાવચેત રહેવા નો સમયગાળો છે ત્યારે રોગ થાય તે પહેલાં તે ન થાય તેની વ્યવસ્થા કરવી એ ડાપણ ગણાય ત્યારે અત્યારના સમયમાં તુલસીના પાન આદુ તજ કાળા એલચા લવિંગ કાળી મરી સ્વાદ મુજબ મધ અથવા તો ગોળને પ્રમાણિત માત્રામાં ગરમ પાણીમાં ઉકાળીને જો દરેક વ્યક્તિ એક ગ્લાસ ઉકાળો પીવાનું શરૂ કરે તો કોરોના સામેની અસરકારક ઈલાજ જેવી રોગપ્રતિકારક શક્તિનો આપોઆપ સંચાર થઈ જાય છે ભારતીય પરિવાર શાસ્ત્ર અને પાક શાસ્ત્ર માં ગરમ મસાલા અને અન્ય વ્યંજનો માત્ર જીભના સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવતું નથી ગરમ મસાલા અને રોજિંદા વપરાશમાં લેવામાં આવતી ઘરગથ્થુ ચીજવસ્તુઓમાં અનેક આરોગ્યલક્ષી ફાયદાઓ છુપાયેલા છે કોલેસ્ટ્રોલનું નિયમન કરવાની અદભુત શક્તિ ધરાવતા તજમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે આ ઉપરાંત અજમા આદુ હળદર શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી અંત:સ્ત્રાવો પર સકારાત્મક નિયમન કરે છે આયુર્વેદ અને પાકશાસ્ત્ર દાયકાઓ નહીં પરંતુ સદીઓના ગહન અભ્યાસ અને અનુભવના નિચોડ ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે અત્યારની પરિસ્થિતિમાં કોરોનો સંબંધી સરકારની ગાઇડ લાઇન અને સાઉથ ની સાથે સાથે લોકોએ આ બીમારીથી બચવા માટે ઘરગથ્થુ ઓસ ડી યા ઓ નો ઉપયોગ કરી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે,
ગુજરાતના રસોડામાં કાયમી ધોરણે અનામત સ્થાન ભોગવતા ગરમ મસાલા ઓમા પ્રમુખ ગણાતા તજ લવિંગ કાળા મરીની સાથે સાથે તુલસી એલચા એલચી અજમા મધ અને ગોળનો સપ્રમાણ ઉપયોગ કરીને કોરો નો વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઉભી કરવા માટે ઘરગથ્થુ ઓષડીયાઑનો સવિનય ઉપયોગ અને તેના પ્રચારની વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ ચલાવીને દેશના દરેક સમજદાર લોકોએ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા અને ગીચ વસ્તી ધરાવતા દેશને રોગમુક્ત કરવા માટે આપણી પ્રાચીન ઓસડીયા અને ઉંકાલા પદ્ધતિથી દેશને રોગમુક્ત કરવા તરફ આગળ વધવું પડશે.