બધી જ છોકરીઑ ઈચ્છે કે તેની આંખો સુંદર દેખાઈ. છોકરીઓ તેમની આંખોને સ્ટાઇલિશ બનાવા માટે ઘણા બધા નુશકા અપનાવતી હોય છે તો આજે અમે લઈ આવ્યા છીએ બ્લૂ આઈમેઅપ જે તમારી આંખોને આપશે અનોખો લૂક.

maxresdefault 3

આઈશેડોની જ્ગ્યા પર તમે બ્લૂઆઈલાઇનર લગાવી શકો છો.જે તમારી આંખોને સુંદર દેખાવામાટે એક નવો લૂક આપશે.1490653104 zenski magazin plava senka 2

જો તમે આંખોને બોલ્ડ દેખાવ આપવા માંગો છો તેથી તમે બ્લૂ લેન્સ સાથે આછો વાદળીઆઈશોડો અને બ્લૂ પેન્સિલ લાઇનરનો ઉપયોગ કરો છો. જે તમારી આંખો પરફેક્ટ આકાર આપશે.maxresdefault 1 1

તેના પર થોડો બ્લુ આઇશાડો તેમજ બ્લેક લાઈનર કરી ફાઇનલ ટચ આપી તમારી આંખોને આકર્ષક તેમજ પરફેક્ટ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.