અસ્થમા, શ્વાસ લેવાની તકલીફ, માથાનો દુખાવો, અનેક રોગોથી મુક્તિ મેળવવા માટે ‘સોલ્ટ થીરેપી’ અસરકારક સાબિત થાય છે. મોર્ડન ગુફા જેમ બનાવ્યું સૉલ્ટ થીરેપી, પુણે માં સ્થિત છે. અહીં આવીદર્દીઓની સારવાર ડૉક્ટર પ્રદીપ બગમેરે વગર કોઈ મેડિસને કરે છે. ડૉક્ટર પ્રદીપ અહીં આવેલ દર્દીઓની પ્રથમ તબીબી રિપોર્ટ ચેક કરે છે, તેના આધારે તે દર્દીઓની સારવાર થાય છે.
છેલ્લા ઘણા સમયથી 75 વર્ષ થી એક મહિલા અસ્થમાથી પીડિત હતી. તે ચાલી પણ શક્તિ ન હતી ઘણા દિવસો થી તે ખૂબ મુશ્કેલીમાં પોતાની જીંદગી વિતાવે છે, પરંતુ છેલ્લા બે મહિના મહિનાની સારવાર પછી આજે તે સ્ત્રી સરળતાથી ચાલે છે. તે ખુબ ખુશ છે અને આનંદથી પોતાનું જીવન પસાર કરે છે.
સોલ્ટ થીરેપી કેવી છે મોર્ડન ગુફા –
આ એક પ્રકારનું આધુનિક (મોર્ડન) ગુફા છે. આ ગુફામાં દરેક બાજુ બરફની જેમ જ મીઠું ભરેલું છે. પગની નીચેથી લઇને દીવાલ સુધી મીઠું ભરેલું છે. અહીં દર્દીઓની સારવાર માટે ખાલી શુદ્ધ ઑક્સિજન છોડવામાં આવે છે. અહીં દર્દીઓની સારવાર માત્ર સ્વચ્છ શ્વાસ શરીરમાં પહોંચાડવામાં આવે છે.અહીં દર્દીઓની હિસાબ થી તાપમાન છોડવામાં આવે છે. દર્દીઓની જરૂરિયાત મુજબ પર્યાવરણ ઉત્પન્ન થાય છે.
આ કારણથી જ્યારે તમે શ્વાસ લોછો તે સીધો આપણા ફેફસા સુધી પહોંચે છે. બધાને ખબર છે ઓક્સિજન આપણા શરીર માટે કેટલું મહત્વનું છે. તેનાથી આપણું આત્મા શુદ્ધ થાય છે. સોલ્ટ થીરેપી માં તમે 1 કલાકનો સેશન હોય છો.
સોલ્ટ થીરેપી થી શ્વાસની સમસ્યા, અસ્થમા,એલર્જીજેવી કેટલીય બીમારીઓથી આ રામ આપાવે છે.
ધૂમ્રપાન કરનાર માટે સોલ્ટ થીરપી એક બક્ષિસ છે –
ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓના ફેફડમાં સોજો આવે કફનો સંગ્રહ થાય છે અને ફેફસાની સંરચનાને પણ નષ્ટ કરે છે. ફેફસાનું કાર્ય આપના શરીરને સ્વચ્છ વાયુ પોહચાડવાનું છે. ધૂમ્રપાન કરવાથી ફેફસાના કાર્યમાં અવરોધ કરે છે .જેના પરિણામે ઓક્સિજનની કમિટી શ્વાસ ફૂલી જાય છે.
જો એક વ્યક્તિ દિવસ માં 10 સિગારેટ પીતા હોય તો તે અઠવાડિયામાં 70 સિગારેટ પીવે છે. તે જો સોલ્ટ થેરપીથીના માત્ર 2 સેશન કરે છે તો તેના ફેફસાથી સંપૂર્ણ ડેટૉક્સિન થાય છે.
આત્યારના સમયમાં શુદ્ધ ઑક્સિજન મળવું ખૂબ મુશ્કેલ છે. તેથી સોલ્ટ થેરપી આ મોર્ડન ગુફા ખૂબ
ફાયદાકારક છે.સામાન્ય રીતે દર્દીઓને અહીં આવવા વાણી દર્દીને શુદ્ધ ઓક્સિજન ગ્રહણ કરવાનું
હોય છે. પણ જો દર્દીની સમસ્યા થોડી અલગ હોય તો ડોક્ટર પ્રદીપ દર્દીઓને તેરીતની સારવાર
આપે છે.
અસ્થમાના દર્દી માટે વરદાન છે “સોલ્ટ થેરપી”
Previous Articleદુનિયાની એક એવી ખૂબ સુરત જગ્યા જયા ફરવા માટે લાખો લોકો આવે છે
Next Article શું ક્યારેય જોયું કે સાભળ્યું છે કે નદીને રંગ બદલતા