મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે ખાતમૂહૂર્ત

જુદા-જુદા પાંચ મુખ્ય સર્કલો જેમકે વેસ્ટ ઝોનમાં અંબિકા વેબ્રીજ પાસે જીવરાજ પાર્કના ગેઈટ પહેલા, મધ્ય ઝોનમાં આનંદ બંગલા ચોક અને ઇન્ડોર સ્ટેડીયમ ગ્રાઉન્ડ, તથા ઈસ્ટ ઝોનમાં મોરબી રોડ જકાતનાકા સર્કલ અને પ્રદ્યુમન પાર્ક ખાતે હાઈમાસ્ટ લાઈટીંગ ઇન્સ્ટોલ આવનાર છે. કામનું ખાતમુહુર્ત મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષતામા રાજ્યના પૂર્વ ઉર્જામંત્રી ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે કરાયું.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, લાઈટીંગ કમીટીના ચેરમેન અજયભાઈ પરમાર, કોર્પોરેટર અને એસ્ટેટ કમીટીના ચેરમેન જયાબેન ડાંગર,  ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, પ્રશાંત કાસ્ટિંગના ઉદ્યોગપતિ શંભુભાઈ પારસાણાના વરદ હસ્તે શ્રીફળ વધારી શુભ કામનો શુભારંભ કરાયો. રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, પૂર્વ કોર્પોરેટર અને બાપલીયાના નામથી પ્રચલિત હરિભાઈ ડાંગર, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા,

મહામંત્રી યોગેશ ભુવા,

ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, સુખુભા વાળા, ભરતભાઈ બોરીચા, પ્રવીણભાઈ રાઠોડ, વજુભાઈ લુંણાસીયા, પ્રવીણભાઈ ચોહાણ, રમેશભાઈ બાલસરા, ધીરુભાઈ તરાવિયા, નારણભાઈ બોળીયા, કેતનભાઈ વાછાણી, નીરવ રાયચુરા, સંજયભાઈ એલ.આઈ.સિ., જોષી અદા, સુરેશભાઈ ચાવડા, વિજયભાઈ ટોળીયા, જયદીપ પટેલ, અશોક ડાભી, રણજીતસિંહ પરમાર, નાનજી ગોલતર, આશિષ મહેતા, વિશાલ પરમાર, અશોક પટેલ, અશ્વિન જળુ, અજીત ડાંગર, ગોવિંદભાઈ ટોયટા, કનૈયાલાલ રાખસીયા, ભરતભાઈપાંભર, રસિકભાઈ સાવલીયા, નાથાભાઈ મૈયળ, અજીતસિંહ ઝાલા, જગદીશભાઈ ખુટ, પ્રફુલભાઈ મારડીયા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાનુબેન ગોયાણી, શહેર મહિલા મોરચાના પ્રમુખ કુસુમબેન પરમાર, શિલ્પાબેન ડાંગર, લક્ષ્મીબેન સવસેટા, કંચનબેન પરમાર, સવિતાબેન પટેલ, તેમજ બાહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.