શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શહેર પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી ડો. જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બબરીયા, અંજલીબેન રૂપાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડો. દર્શીતાબેન શાહ, અરવિંદ રૈયાણી, રાજુ અઘેરાની ઉપસ્થિતિમાં અખંડ, સ્વતંત્ર ભારતદા એકીકરણનું નેતૃત્વ કરનાર લોખંડી પુરૂષ અને અખંડ ભારતનાં સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે મહેશ રાઠોડ રઘુભાઈ ધોળકીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, અશાકે લુણાગરીયા, પરેશ પીપળીયા, નિતિન ભુત, માધવ દવે, પ્રદીપ ડવ, નિલેશ જલુ, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખારધર, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખ પરમાર, હેમુભાઈ પરમાર, સંજય ગૌસ્વામી, સીટી પટેલ, કાનાભાઈ ડંડૈયા, કાથડભાઈ ડાંગર, જયસુખ કાથરોટીયા, કમલેશ ર્મા, આશીષ ભટ્ટ, રજનીભાઈ ગોલ, પ્રવિણ પાઘડાર, ભીખુભાઈ ડાભી, સુરેશ વસોયા, સંજયસિંહ રાણા, દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, બાબુભાઈ આહિર, મનીષ રાડીયા, અનીલ રાઠોડ, દેવુબેન જાદવ, દલસુખ જાગાણી,મીનાબેન પારેખ, અશ્ર્વીન ભોરણીયા, શામજીભાઈ ચાવડા, અનીલ મકવાણા, અતુલ પંડીત, જશુમતીબેન વસાણી, ગૌતમ વાળા, મનસુખ જાદવ, નીરજ પટેલ, અનીલ લીબડ, પ્રદીપ નીર્મળ, વજુભાઈ લુણાસીયા, દક્ષાબેન વાઘેલા, પૃથ્વીસિંહ વાળા, નયનાબેન પેઢડીયા, કિરણબેન માકડીયા, પ્રવીણ ચૌહાણ, નાનજીભાઈ પારધી, રસીકભાઈ પટેલ, આનંદ જાવીયા, નીલેશ ખૂંટ, કૃણાલ દવે, હિતેશ પોપટ, જયેશ લાઠીયા, સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.