કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે. નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.
Trending
- શું તમે આ Tesla દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જાણો છો….?
- બજરંગબલીને પ્રિય છે આ 5 વસ્તુઓ, જાણો પૂજા પદ્ધતિ અને શુભ મુહૂર્ત
- આજે જ કેમ ઉજવવામાં આવે છે “આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ”? જાણો ઇતિહાસ…
- ગરમીમાં આ સમય પર લીંબુ પાણી પીવાથી થશે ચોંકાવનારા ફાયદા !!!
- શ્રી હનુમાનજીના 12 મુખ્ય નામો અને તેમનો મહિમા !
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, મધ્યમ દિવસ.
- જાપાનના ‘કિલિંગ સ્ટોન’ની રહસ્યમય વાર્તા, જેના સ્પર્શ માત્રથી મૃ*ત્યુનો દાવો!
- Suzuki એ નવા કલર ટોન સાથે લોન્ચ કરી ન્યુ Suzuki Hayabusa…