સનાતન ધર્મની ધરોહર વેદ પુરાણ અને પૌરાણિક કથાઓ પ્રમાણે નવરાત્રી ની ઉજવણીનો પ્રારંભ ત્રેેતા યુગથી શરૂ થયો હતો

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓના સન્માન ગરિમાના સ્થાનને ઊંચે લઈ જાય છે નવ દિવસની માતાજીની સ્તુતિ એકમથી લઈ નો એમ નવ દિવસની હોય છે આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપો ની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસથી લઈને નવમા દિવસ સુધી માતાજીના નવ રૂપનુ પૂજન કરવાથી વિવિધ પુણ્ય ફળ મળે છે આજે છઠ્ઠું નોરતું છે છઠ્ઠા નોરતે માતા કાત્યાયની ની પૂજા કરવાથી ઈચ્છાપૂર્તિ નું ફળ પ્રાપ્ત થાય છે ઈચ્છા એ સકલ સૃષ્ટિ પરિવાર સમાજ અને દરેક જીવ માટે જીવન ને આગળ ધપાવવા અને કંઈક મેળવવાનું નિયમિત હોય છે ઈચ્છા જાગવી એ પણ કુદરતના આશીર્વાદ ગણવામાં આવે છે આજે છઠ્ઠા દિવસની મા અંબાની આરાધના ઈચ્છા પૂર્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે માતાજીના નવ સ્વરૂપોનું રોજ નિત્ય રીતે અલગ-અલગ ગ્રુપના પૂજન કરવાથી સમાજજીવન અને આ ભવના ફેરા માંથી મુક્તિ માટે જરૂરી પુણ્યનું ભાથુ પ્રાપ્ત કરવા માટે મા અંબાની સ્તુતિ છે.પ્રાપ્ત થતી શક્તિ હવે ભવના ફેરામાંથી મુક્ત કરાવવા માટે ઇંધણ જો તેવું કામ કરે અને નવાવર્ષના પ્રકાશ અને ઊર્જાના પર્વ ને જીવનમાં સાક્ષાત કરવા માટે જરૂરી એવી શક્તિનો સંચય નવરાત્રીની મા અંબાની આરાધના પૂરી કરે છે આજે છઠ્ઠું નોરતું છે છઠ્ઠા નોરતે મા કાત્યાયની ની પૂજા થાય છે આ પૂજાનું ફળ અને માં જો પ્રસન્ન થાય તો ભાવિકની ઈચ્છાપૂર્તિ નું વરદાન સફળ થાય છે ઈચ્છા વગર જીવનથી લઈને મોક્ષ સુધી કોઈ વસ્તુ શક્ય નથી બીજા શબ્દોમાં કહીએ તો ઈચ્છા કે જીવન જીવવાની જડીબુટ્ટી છે ઈચ્છા વગર સજીવ ની કોઈ પ્રવૃત્તિ કે પ્રગતિ શક્ય નથી ત્યારે આજના છઠ્ઠા નોરતે મા કાત્યાયની ની પૂજા દરેકને ફળે તમામ ની ઈચ્છા પૂર્તિ થાય તેવી કામના કરવાની રહી નવરાત્રી પર્વતો એ ભારતીય સંસ્કૃતિના માનવ જીવનમાં સૂર્ય ભર્યા શક્તિના પ્રતિક સમાન છે આરોગ્ય શક્તિ અને ભક્તિનો ઉત્સવ એટલે નવરાત્રિ શક્તિ એ જ જીવન છે પ્રાણશક્તિ આત્મશક્તિ જે વિવિધ શક્તિઓથી માનવ જીવંત રહી શકે છે શક્તિ વગર મનુષ્ય ચેતના હોવા છતાંય તે જડ જેવો છે નવરાત્રીનો ઉત્સવ માનવજીવન શક્તિ ચેતના અને દિવ્યતા પૂજા નો ઉત્સવ છે નવચેતનાનો પર્વ છે જેમાં ધર્મને ક્લા શ્રદ્ધા શાહ આનંદ જેવી ઉચ્ચ ભાવનાઓ નો સંગમ સંગમ જોવા મળે છે નોરતામાં મા દુર્ગાના નવ રપો ની નવરાત્રી દરમિયાન ઉપાસના કરવામાં આવે છે.આ દેવીઓ માનવજીવનમાં શક્તિ ભક્તિ સુખ-સમૃદ્ધિ લાવે છે તેણે જગત ને જન્મ આપ્યો છે તે જગતની અંબા એટ્લે જગદંબા સૃષ્ટિના પ્રારંભથી મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી મહાદેવી દ્વારા ઇન્દ્રિયો બ્રહ્માંડ ઉત્પન્ન થયા ત્યારે જગદંબાએ જુદા જુદા રૂપ ધારણ કરી જગદીશ આ પ્રાગટ્ય એટલે કે માર્કંડ ઋષિ દુર્ગા ઋષિ દુર્ગા સપ્તપદી દુર્ગા ના ગુણગાન ગાયા છે જે આ નવરાત્રિ માં માઇભકતો માં ના મંદિર માં એકત્રિત થઈને મા નુ ગાન કરે છે આજે છઠ્ઠા નોરતે માતા કાત્યાયની ની પૂજા ઈચ્છાપૂર્તિ નું વરદાન આપે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.