ઔષધિય ગુણોથી ભરપૂર કોઠું પેટ સંબધી બિમારીઓ માટે રામબાણ ઇલાજ છે. ખાસ કરીને ગરમીમાં તે ખૂબ જ ઠંડક આપે છે. કોઠુ ઉર્જાનો ોત છે. તેના માવામાં ગોડ મિક્સ કરીને ખાવાી ાક દૂર ઇ જાય છે. સો જ તમે તાજગી અનુભવો છો. સો જ તેનું શરબત પીવાી મગજ શાંત રહે છે.કોઠાના પાંદળા હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેના પાંદળાને બરોબર ઉકાળો, ત્યાર બાદ પાણી ગાળીને પીવાી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
અસ્માનો એટેક આવવાી કે પછી હૃદયના ધમબકારા અસામાન્ય ાય ત્યારે કોઠાના મૂળીયાનો ઉકાળો બનાવીને પીવાી આરામ ાય છે.
કોઠુ પેટની સમસ્યા દૂર કરે છે. સો જ આંતરડા પણ સાફ કરે છે. કબજીયાત, અપચો, પેપ્ટિક અલ્સ વગેરેમાં તેનું સેવન આરામ દાયી છે.
ગરમીમાં લૂી બચવા માટે પાકેલા કોઠાના માવાને હાી મસળી, તેને પાણીમાં મિક્સ કરી તેમાં ોડી ખાંડ મિક્સ કરીને પીવાી લૂ લાગતી ની.