શારીરિક તંદુરસ્તી માટેના આપણે અનેક નુસ્ખાઓ લોકો પાસેથી સાંભડતા હોઈએ છીએ.ત્યારે તમને ખબર છે કે ગ્રીન ટી શારીરિક તંદુરસ્તી માટે કેટલી ફાયદાકારક છે? ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવમાં આવે છે ત્યારે તેના ફાયદાઓ વિષે જાણીએ.
- ગ્રીન ટી વજન ઓછું કરવામાં ઘણી ફાયદાકારક છે.
- ગ્રીન ટી સ્કીનને હેલ્દી રાખે છે.
- ગ્રીન ટી આંખો નીચેના કાળા ઘેરને દૂર કરવામાં મદદગાર છે.
- ગ્રીન ટીના સેવનથી વાળ પણ કાળા અને ગહરા બને છે.
- ગ્રીન ટીના સેવનથી નવા સ્કિલ સેલ્સ બને છે.
- ગ્રીન ટીથી વિટામિન E થી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.
- ગ્રીન ટીથી ચહેરનો ગ્લો પણ વધે છે.
ગ્રીન ટી એક-બે નહી પણ ગ્રીન ટીના આવા ૭ ફાયદાઓ છે જે તમારા શરીર માટે ઘણા ફાયદાકારક છે. તમારા વજનને ઘટાડવાથી લઈને તમને સુંદરતા બક્ષવામાં પણ ઘણી ઉપયોગી છે.
રાખો સાવધાની :
- ગ્રીન ટીમાં ખાંડ મિક્સ કરીને ક્યારેય ન પીવી.
- ખાલી પેટ ગ્રીન ટી પીવાથી દૂર રહેવું કારણ કે તેનાથી એસિડિટી અને ચક્કર આવવાની ફરિયાદ રે છે.
- દિવસમાં બે કે ત્રણ વાર થી વધારે ગ્રીન ટી ન પીવી જોઈએ ભોજનનાં બે કલાક પહેલા ગ્રીન ટી પીવે જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,