એક સમય એવો હતો જ્યારે ક્લીનશેવ પુરુષોની પર્સનાલીટીમાં વધારો કરતી હતી. પરંતુ આજનાં જમાનામાં યુવતીઓને પણ એવાં યુવકો પસંદ છે જે ક્લીકનશેવની જગ્યાએ દાઢી રાખતા હોય. મોટી દાઢી રાખવીએ માત્ર આજનો નવો ટ્રેન્ડ જ નથી પરંતુ એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાઇ છે તો આપો જાણીએ કે દાઢી રાખવાથી થતા ફાયદા વિશે…. જેને જાણીને તમે પણ રાખવા લાગશો દાઢી……
– એલર્જીને ખતરો નથી રહેતો…..
યુવકોની મોટી દાઢી માત્ર યુવતીઓને ઇમ્પ્રેસ કરવા માટે જ નહિં પરંતુ એ અલર્જીનાં ખતરાને પણ ઓછી કરે છે. મોટી દાઢી ફૂલનાં પરાગરજ અને ધૂળની ગંદકીથી થવા વાળી એલર્જીથી પણ રક્ષા આપે છે.
– અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ આપે છે.
દાઢી માત્ર યુવકોની પર્સનાલીટીને ફૂલ નથી બનાવતી સાથે-સાથે અલ્ટ્રાવાયલેટ કિરણોથી ચામડીને રક્ષણ પણ આપે છે. તેમજ ઉંમર વધવાની સાથે એજીંગની નીશાનીને પણ છૂપાવે છે.
– યુવતીઓને દાઢીવાળા પુરુષો પસંદ આવે છે.
તાજેતરમાં જ થયેલએ અધ્યયનમાં મહત્તમ યુવતીઓને એવા યુવકો કે પુરુષો પસંદ આવે છે જેની દાઢી વધેલી હોય છે.
– પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવે છે.
દાઢીએ માત્ર મેચ્યોરીટીની નીશાની નથી પરંતુ પર્સનાલીટી માટે એક આકર્ષક લુક પણ આપે છે.
– સદિયો જુનુ ચલણ છે દાઢી….
પ્રાચીન સમયમાં ઋષિ-મૂનીઓ પણ લાંબી દાઢી રાખતા હતા.
– સેક્સ અને દાઢી વચ્ચેનું જોડાણ
કહેવાય છે કે સેક્સ અને દાઢીની વચ્ચે ખૂબ ઉંડો સંબંધ છે. જે પુરુષો નિયમિત રુપથી સેક્સ કરવાનું બંધ કરે છે તેની દાઢી ઝડપથી ઉગે છે જ્યારે નિયમિત રીતે સેક્સ કરતાં પુરુષોની દાઢી ઉગવાની સ્પીડ ધીમી હોય છે.
– દાઢી રાખવાથી પૈસાની બચત પણ થાય
એક સંશોધન અનુસાર એક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન માત્ર શેવિંગ કરવામાં ઘણા રુિ૫યા ખર્ચી દે છે. તેમજ તેના જીવનનાં આશરે ૩,૩૫૦ કલાક શેવિંગ કરવામાં આપી દે છે. જ્યારે દાઢી રાખવા વાળા પુરુષો રુિ૫યા અને સમય બંનેની બચત કરે છે.