દારૂનું નામ આવતા જ નશો થાય એવું જ ધ્યાનમાં આવે છે. પરંતુ આજે અહીં દારૂના નાશ વિષે નહિ પરંતુ દારૂના એવા ઉપયોગો વિષે વાત કરીશ જેનાથી ફાયદો ડે છે જે તમે આજ સુધી નહિ જાણ્યા હોઈ.
તમારા ઘરમાંથી વાસ આવતી હોઈ તો ઘરના ખૂણાઓમાં થોડો દારૂ રેળી ત્યાં ઘસો થોડી વારમાં સુગંધ આવવા લાગશે.
જો તમને ચાર્મ રોગ થયો છે તો તેના માટે રામબાણ ઈલાજ છે દારૂ, જેને થોડા રૂ માં લઈને ચામડી પર લગાવી થોડી વાર બાદ તેને ગરમ પાણીથીસાફ કરી લેવું.
વાળને વધુ ચમકીલા બનાવવા વાળમાં બિયર લગાવવાથી ચમક આવે છે. અને ચહેરાની ચમક પણ વધે છે.
વાળમાં ખોડો હોઈ તો બીયરમાં થોડું તેલ મિક્સ કરી પાથીએ પાથીએ લાગવાથી ખોડો દૂર થાય છે.ત્યારબાદ વાળમાં હોટ ટોવેલ થેરાપી લેવી. અને 10 મિનિટ બાદ વાળને સ્ટેપ પાણીથી ધોઈ લેવા.
નાખમાંથી નાઇલપોશ દૂર કરવી હોઈ તો રૂ પાર થોડો આલ્કોહોલ લઇ તેને નાખ પર ઘસવસથી નેઇલ પોલિશ દૂર થાય છે.
આલ્કોહોલ હેન્ડ સેનિટાઇઝરનું પણ કામ કરે છે. તમારી પાસે હાથ સાફ કરવા માટે કઈ નથી તો તેનો ઉપયોગ કરી શકો ચો તેમાં જ તેનું સેનિટાઇઝર બનાવી ઘરે પણ રાખી શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com