ચાર દિવસ ફ્રી હેર કટની સ્પેશીયલ ઓફર: ગ્રાહકો માટે અવનવી સ્ક્રીમ પણ ઉપલબ્ધ
આજે રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર બોની બ્યુટી પાર્લરનું ઓપનીંગ કરવામાં આવ્યું છે. બોની બ્યુટી પાર્લરનાં ઓનર ઘનશ્યામભાઈ લીંબાણીએ જણાવ્યું હતુ કે જેન્ટસ સલુન ૧૭ વર્ષથી ચાલુ હતુ.
ત્યારે આજે લેડીજ પાર્લર પણ ચાલુ કરીએ છીએ તેમજ ચારદિવસ સુધીફી હેરકટકરી આપીશું અમે સ્પેશ્યલ ઓફર પણ રાખેલી છે. જેમાં એક વષૅ સુધી વાઉચર કાર્ડ લઈને સ્ક્રીમ પ્રમાણે ફ્રી ટ્રીટમેન્ટ કરી આપીશું જેમકે ૪૯૯ રૂ. માં આઈબ્રો, સાઈનર, ફેશિયલ, હેરકટ, ફુલ લેગ વેકસ, ફુલ હેન્ડ વેકસ તેમજ ૧૯૯ રૂ.માં સાઈનર, ફેશિયલ, હેન્ડ વેકસ, લેગ વેકસ, આઈબ્રો, હેર સ્પા. હેરકટ તેમજ ૩૫૦૦ રૂ.માં સ્ટ્રેઈટનીંગ હેર સ્પા. હાઈલાઈટ વગેરે એક વર્ષ સુધી ફ્રીમાં કરી આપીશું લોકોનો ઘણો સારો રિસ્પોન્સ મળશે તેમજ જેન્ટસ સલુન ચાલુ હતુ ત્યારે લોકોની માંગ હતી કે લેડીઝ પાર્લર પણ ચાલુ કરો. અમે હંમેશા સારી ઓફર લઈને આવીશું તેમજ અમારી ખાસીયત એ છે કે માત્ર ૩૦ સેક્ધડમાં હેર કટ કરી આપીએ છીએ. તેમજ તેમને હેરકટનો ડેમો પણ કરીને દેખાડયો હતો.
ત્યાં હેરકટ કરાવેલા કસ્ટમર નિરાલીબેને જણાવ્યું કે બોની પાર્લરમાં માત્ર એક જ સીઝન કટીંગમાં હેર કટ કરી આપ્યા તેમજ તેઓને ખૂબજ સારા લાગ્યા તેમજ લોકોને તેઓનો આગ્રહ છે કે ચારદિવસમાં આ પાર્લરનો વધુને વધુ લાભ લ્યે તેમજ હેરકટ કરાવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com