શિયાળાના શકિતવર્ધક આમળા, શિંગોડા, જામફળ વગેરેનું આગમન તો ઘણા દિવસો પહેલા થઈ ગયું પણ મનને લોભવતા ખાટા મીઠા ચણીયા બોર પણ બજારમાં આવી ગયા છે. આયુર્વેદમાં પણ ચણીયા બોરનું ખાસ્સુ મહત્વ છે. આ બોર ખાનારો એક શોખીન વર્ગ છે. આ વર્ષે વરસાદ સારો પડયો હોવાથી ચણીયા બોરનો ફાલ સારો હશે પ્રારંભ આવક ઓછી છે પણ બજારમાં હજુ કવોલિટી સભર ચણીયા બોર આવશે.
Trending
- કોંગો: બોટમાં આગને લઇ દરિયામાં કુદી પડતા 50થી વધુના મોત
- Appy Pieએ 2 નવા AI મોડલ માર્કેટમાં કર્યા લોન્ચ…
- આજે જ કેમ ઉજવાય છે “વિશ્વ હિમોફિલિયા દિવસ”!!! જાણો મહત્વ….
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે..?
- 2023ની ડબલ જંત્રીની પાંચ ગણાથી લઈ 2000 ગણા સુધી નવો જંત્રી દર લાગુ થશે
- સદીમાં પ્રથમ વખત દરિયાના પેટાળમાં 2000 ફુટ ઊંડું રહેલ બસ જેવડો જીવ કેમેરામાં કેદ!!!
- ફક્ત સો દિવસમાં જ સોનાના ભાવમાં અધધ… રૂપિયા 18000નો ઉછાળો!!!
- છોકરીઓના ભણતરમાં છેલ્લા દાયકામાં 10 ટકાનો ઉછાળો છતાં બોયઝ કરતા 2.5 વર્ષ પાછળ!!!