Share Facebook Twitter WhatsApp વિજય માલ્યાની લંડનમાં ધરપકડ. માર્ચ 2016 થી ફરાર હતો વિજય માલ્યા. ભારત ઈંગ્લેન્ડની સંધિ ને અનુસંધાને કરાઇ ધરપકડ. સીબીઆઇની ટિમ લંડન જશે. વેસ્ટમિનિસ્ટર કોર્ટના આદેશ પર ધરપકડ વિજય માલ્યા પર બેન્કનું 6000 કરોડ નું દેવું. MLAT સંધિના અનુસંધાને કરી ધરપકડ. 17 બેન્કના ડિફોલ્ટર છે વિજય માલ્યા kingfishar NATIONAL vijay maliya