ઓનલાઇન ઇન્ટરનેટ ટિકટ પ્લેટફોર્મ બુકમાય શો એ વોટ્સએપ સાથે બીઝનેસ પાયલટ પ્રોગ્રામ સાથે પ્લેટ ફોર્મને બધા યુઝર્સ માટે વોટ્સએપને ડિફોલ્ટ ટિકટ કંફર્મેશન ચેનલ બનાવ્યું છે. બુકમાય શો પ્રમાણે વોટ્સએપ ફોર બીઝનેસ માટે એકીકૃત થવાવાળી પહેલી ભારતીય ઓનલાઇન ટિકટ બ્રાન્ડ છે.
બુક માયશોના ઉત્પાદ પ્રમુખ રવદીપ ચાવલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વોટ્સએપ નીશ્ર્ચિત‚પથી આપણા દેશના લોકો માટે સંચારનું એક સાધાન બની ગયું છે.
આ ફીચર બધા જ યુઝર્સ થોડા અઠવાડિયામાં જ અપડેટ આપવામાં આવશે. જે યુઝર્સ હવે બુકમાયશોમાં ટિકિટ બુક કરશે તેમણે વોટ્સએપ પર નોટિફિશન અને એમ- ટિકિટ કયુ આર કોડ મળશે આ ઉ૫રાંત ઇમેલ પર પણ ટિકટ બુકિંગની સુચના મોકલવામાં આવશે.