વાંકાનેર સીસીઆઈ કેન્દ્ર ખાતે ખેડૂતોને હાલાકી,ખેડૂત મિત્ર ગ્રુપ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી મારફત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું, માત્ર એ ગ્રેડ કપાસ ખરીદવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં, સીસીઆઈ અધિકારી દ્વારા કોઈ પણ ક્વોલિટી ચેક કર્યા વગર માત્ર કપાસ જોઈને ક્વોલિટી ચેક કરતા ખેડૂતોમાં રોષ ભરાયા.
સીસીઆઈ અધિકારીની પણ કેન્દ્ર ખાતે ફરજમાં બેદરકારી દાખવતા હોવાની રાવ કરતા ખેડૂતો.