કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌ શાળા અંધ, અપંગ, નિરાધાર અનેબિમાર ૭૦૦ ગૌ માતાઓનું આશ્રય સ્થાન  છે. હાલ આ ગૌ માતાઓનો નિભાવ કરવો મુશ્કેલ હોવાનું જણાવી ગોવર્ધન ગૌશાળાના સંચાલકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં ગૌશાળા નજીકનો ખરાબો કે ગૌચર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે જેથી આ જમીન પર ખેતી થઇ શકે અમે ગૌ માતાતે ખોરાક મળી શકે. પરાંત ગૌ માતા દીઠ ૪ કિલો સુકુ ધાસ અને ગૌ પ્રોડકટ શરુ કરવા સહાય આપવાની માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.