આંગણવાડી અને આશા વર્કરોમાં માનદ સેવા આપતી બહેનો તેઓના વેતન વધારા અંગે હવે રસ્તા પર ઉતરી આવશે અને સરકાર સામે ધરણા-વિરોધ પ્રદર્શન ચક્કાજામના કાર્યક્રમો સતત બીજા દિવસે આપશે.ગઇકાલે આંગણવાડી વર્કરો દ્વારા મ્યુનિ. કોર્પોરેશન કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.જેમાં પોલીસ દ્વારા આશા વર્કર બહેનોની ધડપકડ કરવામાં આવી હતું, ત્યારે આજેરોજ રાજકોટ કલેકટર કચેરીએ પ્રવેશબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો, અને પગાર વધારાની માગ કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે, વ્યક્તિની પરખ કરી શકો, શુભ દીવસ.
- રાજકોટમાં મકરસંક્રાંતિ પર ભારત અને આયર્લેન્ડના મહિલા ટીમના ક્રિકેટરોએ પતંગ ઉડાવવાની મજા માણી
- આગથી શૂન્ય થઈ ગયેલી ગોપાલ નમકીન ફેકટરીને ફરી નવા પ્લાન્ટ સાથે શરૂ કરતા બિપીન હદવાણી
- HEROએ લોન્ચ કરિયું ન્યુ HERO DESTINI 125….
- કોરિયન વિમાનના બ્લેક બોક્સે કામ 179 લોકોનો લીધો જીવ
- એક સ્તન કેન્સર ડોક્ટરે કેવી રીતે કર્યો આ રોગનો સામનો
- અમદાવાદ: 7 વર્ષ પછી પણ ન મળ્યું ચાંદી, સુમિત કુમાર શાહે કર્યો હાઈકોર્ટનો સંપર્ક…
- કાલે ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિમ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે