આજના યુગમાં બાળકોનું ભવિષ્ય તેમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર સંપૂર્ણ આધાર રાખે છે. સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા મલ્ટી ટાસ્કીંગમાં પારંગત થવુ જ‚રી બની જાય છે. હાલ બાળકોમાં એકાગ્રતાનો અભાવ, ફોબીયા, આત્મવિશ્ર્વાસનો અભાવ અને કલ્પનાશકિતમાં ઉણપ જોવા મળે છે ત્યારે દેશમાં અનેક સંસ્થાઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. આવી જ એક સંસ્થા ‘વુ એમ આઈ’ પણ બાળકોના હિતમાં તેમના માનસિક વિકાસને ધ્યાનમાં રાખી ઉમદા કામગીરી કરી રહી છે. ત્યારે ‘વુ એમ આઈ’ એ ચાઈલ્ડ ડેવલપમેન્ટ કંપનીની કામગીરી જાણવા કંપનીના ડાયરેકટર વિજય રાયચુરા અને નવસાદ અવઢીયા સાથે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં વિગતો મેળવાઈ હતી.

વુ એમ આઈ વિશે માહિતી

અમે લોકોએ વુ એમ આઈની શ‚આત ૨૦૧૨માં કરી હતી. વુ એમ આઈ ની સ્થાપના કરનાર ડો.માધવ દવે, પ્રશાંત માણેક અને હું વિજય રાયચુરા ત્રણેય થઈને વુ એમ આઈની શ‚આત કરી અમારો ઉદેશ એ જ હતો કે બાળકોમાં કંઈક ચેન્જ લાવી જો કોઈ સમાજને આપવુ હશે તો તે બાળકો દ્વારા જ આપી શકાશે અને અમારી શ‚આત ડીએમઆઈટી ટેસ્ટથી કરી જે આગળ જતા અમે ડીએમઆઈટી ટેસ્ટ, હેન્ડ રાઈટીંગ ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, વાયદીક મેથસ, કીડ બ્રેઈન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટ્રેકીંગ એન્ડ એડવેન્ચર પ્રોગ્રામ જેથી બાળકોમાં એડવેંચર અને નેચર પ્રત્યેનો પ્રેમ જાગે અને બાળકોનો સૌથી મોટો પ્રશ્ર્ન છે. કારકિર્દી લક્ષી તો એના માટે અમે એટટીટયુસ સાયકોમેટ્રીકસ ટેસ્ટ શ‚ કર્યા. ઘણા બધા બાળકોને અબ્રોડ જવાની બહુ ઈચ્છા હોય છે તો એના માટે વિઝા પ્રોગ્રામ ચાલે છે તો આવી રીતે ૮ થી ૯ પ્રકારના પ્રોગ્રામ અમે વુ એમ આઈ અંતર્ગત ચલાવીએ છીએ અને લગભગ ૫ થી ૬ હજાર બાળકોને અત્યાર સુધીમાં ટ્રેન કર્યા છે.

ડીએમઆઈટી રીપોર્ટ છે શું?

ડીએમઆઈટી રીપોર્ટ છે તે આખો ફીંગર પ્રીન્ટ પરથી બ્રેઈન એનાલીસીસ ટેસ્ટ થાય છે અને એના દ્વારા ઘણી બધી વસ્તુ બાળક વિશે જાણી શકીએ છીએ. બાળક લેફટબ્રેન ડોમીનેટીક છે કે રાઈટ બ્રેન ડોમીનેટીક છે. બાળકની શીખવાની પઘ્ધતિ શું છે એ વીસયુઅલ લર્નર છે. ઓડીટોરીયમ લર્નર છે કે કાયનેસ્ટીક લર્નર છે. એના વિષય કયા સારા છે. ઘણી બધુ વસ્તુ મળે જેથી નાના બાળકોનું નેચરીંગ કરવું હોય તો તેના માતા-પિતા માટે સરળ થાય. એનો સ્વભાવ ખબર પડી જાય એના બધ કોસન્ટ આઈ કુ, ઈ-કયુ, એ-કયુ આવી બધી વસ્તુ ખબર પડે અને તેનો રીપોર્ટ આવે અને તેનું એકસ્પર્ટ દ્વારા કાઉન્સલિંગ થાય.

વાલીઓમાં હજુ ડીએમઆઈટી ટેસ્ટને લઈને અજ્ઞાનતા છે ઘણા ખરા પેરેન્ટસ જાણતા નથી તો તેઓને માહિતગાર કરવા શું કરવું જોઈએ?

વુ એમ આઈ સંસ્થા આને લઈને સેમીનાર કરતી હોય છે. અત્યાર સુધી ૧૦૦ થી વધારે સેમીનાર અલગ અલગ હોલમાં, અલગ અલગ સોસાયટીમાં તેમજ અમારા ઈન્સ્ટીટયુટમાં રાખેલા છે અને લગભગ ૪ હજારથી વધારે નાના બાળકો-મોટા બાળકોના ડીએમઆઈટી ટેસ્ટ કરી ચૂકયા છીએ. ઘણા બધા સેલીબ્રીટીના પણ અમે ડીએમઆઈટી ટેસ્ટ કરેલા છે અને એના ટેસ્ટીંગ મેન્યુઅલસ વાલીઓને બતાવીએ છીએ. જેમ કે રેમો ડીસોઝા છે, ભીખુદાન ગઢવી છે ઘણા બધા આઈએસ ઓફિસરના ટેસ્ટ પણ કરેલા છે. આ એટલે કરીએ છીએ કે અમે લોકોને માહિતગાર કરી શકીએ.

સાયન્ટીફીક ટરમીનોલોજીસથી આખુ ૨૮ પાનાનો રીપોર્ટ તૈયાર થાય છે. તો ખરા અર્થમાં કેટલા વ્યાજબી છે અને તેની ગુણવતતા કેટલી?

જે રીપોર્ટ છે તે ઘણા બધા એનાલીસીસ ઘણા બધા સર્વે અને ઘણી બધી પ્રોસેસમાંથી તૈયાર થાય છે. એટલે વેલીડીટી તો ખરી જ અત્યાર સુધી અમે પોતે કહીએ છીએ કે ઘણા બધા બાળકોના રીપોર્ટ કર્યા છે એના પરનુ કાઉન્સલીંગ કર્યું છે. તો એ રીપોર્ટના આધાર પર માવતરોના બાળકોના નેચરીંગમાં ઘણો બધો ફર્ક લાવે છે અને એ ઘણી વખત આપણે જોતા હોય છે કે બાળકોને અમુક એકટીવીટી કરવી નથી ગમતી હોતી. તો એને સમાજના ઈન્ફલુસના હીસાબે કરાવા માગતા હોય છે કે બાજુ વાળાનો છોકરો આ કરે છે તો તુ શા માટે ના કરી શકે. તારે પણ કરવું જ જોઈએ તો એનાથી બાળકનો વિકાસ ‚ંધાય છે. તો આજ રીપોર્ટના આધાર પર ઘણી બધી માહિતીથી પેરેન્ટસ અવગત થાય છે અને સાચો નેચરીંગ પ્રોસેસનો ખ્યાલ આવે છે. તો વેલીડીટીના હિસાબે આ રીપોર્ટ દુનિયાભરમાં દરેક સારી કોમ્યુનીટી છે તેને વેલીડ ગણાવે જ છે.

હેન્ડરાઈટીંગ ઈમ્પ્રુવમેન્ટ દરેક વિદ્યાર્થીની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે ? પ્રાથમિક શિક્ષણમાં પણ એવું કહેતા હોય કે હેન્ડરાઈટીંગ પરથી પણ તેનું નેચર ખબર પડે છે? શું કેશો?

હેન્ડરાઈટીંગ પરથી નેચર માપી શકો છો પણ એવુ જ‚રી નથી કે દરેક વસ્તુનો ખ્યાલ તેના હેન્ડ રાઈટીંગ પરથી જ આવે. અત્યારના જમાનામાં જોવો તો લાઈફ ફાસ્ટ થતી જાય છે. મોબાઈલ, કોમ્પ્યુટર્સ, લેપટોપ આ બધાનો જમાનો વધતો જાય છે અને બાળક પણ વધુ ઉતેજીત માહોલમાં જીવે છે એટલે હેન્ડરાઈટીંગ છે. એ બાળક એમ કહે છે કે મારે કયા લખીને આગળ કામ કરવું છે. એ વૃતિ એના નાનપણથી આવતી હોય છે પણ હેન્ડરાઈટીંગ સારા હોવાના ફાયદા ઘણા બધા છે. જેમ કે બાળકનો વાંચનમાં રસ પડવો. પોતાની એબીલીટીને ઓળખવી અને પોતાના જ અકમ્પલીસમેન્ટને પોતે જાણવું તો હેન્ડ રાઈટીંગના તો ફાયદા ઘણાબધા છે.

વિજય રાયચુરાએ વધુમાં જણાવ્યું હતું કે અમારો હેન્ડ રાઈટીંગ પ્રોગ્રામ અમો ગેરેંટી સાથે ચલાવીએ છીએ. કોઈ બાળક અમારે ત્યાં આવે અને ૬૦ દિવસનો પ્રોગ્રામ પૂરો કરીને જાય તો પહેલા દિવસે એક પેજ લખેલું હોય અને ૬૦માં દિવસે એજ વસ્તુ લખે એ બન્ને વચ્ચે જમીન આસમાનનો તફાવત દેખાય. બીજુ અને વુ એમ આઈ માં દરેક પ્રોગ્રામમાં ગેરેટી અને વોરંટી આપીએ છીએ. માની લ્યો કે કોઈ બાળકના હેન્ડ રાઈટીંગ પલ્સ થયા પાછા એક-બે વર્ષ પછી બગડી ગયા તો બાળક પાછુ આવી શકે. જેમ આપણે મોબાઈલની કાંઈ પ્રોડકટસ લઈએ અને બગડી જાય તો વોરંટી મળે

તેમ અમારા દરેક પ્રોગ્રામ વૈદીક મેથ્ટસ છે તો એક વખત શીખીને જાપ તો ફયુચ્ચરમાં તકલીફ પડે તો ગમે ત્યારે આવી શકે તેનો કોઈ ચાર્જ નથી.

અમુક બાળકોને લખવું બિલકુલ નથી ગમતું તેવા બાળકોને કઈ રીતે ટ્રીટ કરો છો?

વિજય રાયચુરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેના માટે થોડુ આર.એન.ડી. કરવું પડે ઘણી વખત એવું હોય કે કાયનેસ્ટેટીક તેનું પૂઅર હોય. ડીએમઆઈટી ભાષામાં કહીએ તો બાળકને લખવાનો કંટાળો આવતો હોય. આપણે પોતે પણ નાના હતા ત્યારે ઘણા આપણા મિત્રો એવા હોય કે તેને સાંભળીને શીખવાની મજા આવતી હોય. ઘણાને જોઈને મજા આવતી હોય ઘણાને લખીને તો આજકાલ ઘણા બધા પ્રોબ્લેમ હોય જેમ કે ડીસલેસીયા ઘણા બધા હાય પર બાળક હોય તેને લખવાનો કંટાળો આવતો હોય છે તો માતા-પિતા અને શિક્ષકો થોડા ઉંડા ઉતરે તો બાળક વિશે ખ્યાલ આવે કે ખરેખર પ્રોબલેમ શું છે અને તેનું નિરાકરણ આવી શકે છે. નાની ઉંમરમાં થઈ શકે એટલે જ આપણે બાળકો પર કામ કરીએ છીએ.

બાળકની લર્નિગ અને રાસ્ટીંગ પાવર છે એ રાઈટીંગથી વધુ સારુ થઈ શક?

વિજય રાયચુરાએ વધુમાં જણાવ્યું હતું કે ના એવું નથી રાઈટીંગથી થઈ શકે કારણકે તેનું ઈન્વોલમેન્ટ ૧૦૦% ફીસીકલી તેમાં હોય છે. ફિસયોલોજી અને સાયકોલોજી બન્ને એટેચ હોય છે પણ ઓડીયો વીસયુઅલની પણ એટલી જ ઈફેકટ છે એટલે જ આજે ઓડીયો વિસ્યુઅલ કલાસીકની ડીમાન્ડ વધતી જાય છે કે જેટલું આપણે જોઈને સાંભળીને જાણીએ તેટલુ વધારે સારુ. ત્રણ વસ્તુનું જે સેન્સીંગ છે. એ ત્રણેયનું મહત્વ છે કે સાંભળવું, જોવુ અને લખવું કે અનુભવવું. આનુ જેટલુ સારુ કોમ્બીનેશન વાલી કરશે તેટલુ સારી રીઝલ્ટ વધુ આવશે.

ડીએમઆઈટી વિશેની જાગૃતતા નથી. હજુ વાલીઓમાં તેજ રીતે પછાત વર્ગમાં ઘણા બધા બાળકો ઈન્ટેલીજન્ટ આવતા હોય છે તો તેને કયાંકને કયાંક આ સાંભળ્યુ હશે. તેને જાગૃતતા લાવવા શું કરવું જોઈએ?

વિજય રાયચુરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ જે વર્ગ છે એમાં સૌથી પહેલા તો શિક્ષણ પ્રત્યે આગળ વધારવા જોઈએ. સૌથી પ્રાથમિક જ‚રીયાત છે તે શિક્ષણ છે. બેસીક જયારે મળી પછી એડવાન્સ લેવલ પર જાય ત્યારે ડીએમઆઈટીની જ‚ર પડશે. હજુ શિક્ષણ જે લોકોને નથી મળી રહ્યું તે માટેના પ્રયાસો કરવા જોઈએ.

ડીએમઆઈટીનો ખર્ચ પણ એટલો થાય છે રિપોર્ટનો તો એ કલ્પનીય બાબત જ નથી કે પછાત વર્ગના લોકો ડીએમઆઈટી ટેસ્ટ કરી શકે ? તો આ સંદર્ભમાં સંસ્થાઓએ ના વિચારવું જોઈએ?

રાયચુરાએ વધુમાં જણાવ્યું હતું કે એના માટે અમે ફ્રી કાઉન્સલીંગ કરીએ છીએ કે કોઈપણ વાલી આવીને અમારે ત્યા ફ્રી કાઉન્સલિંગ લઈ શકે એકસ્પર્ટ પાસેથી તેમા તેની ડીએમઆઈટી રીપોર્ટ નથી મળતો. તેની જોડે ચર્ચા કરી તેના વિશેની માહતી આપી તેનો ફીંગર પ્રીન્ટનો નાનો પાર્ટ લઈને એક રીપોર્ટ આપીએ છીએ જેથી તેની પર્સનાલીટી ઉજાગર કરે. અને જાણી શકે કે બાળકનું નેચન કેવું છે. છેલ્લા પાંચ વર્ષથી આવુ પણ કાર્ય કરીએ જ છીએ. જેથી તેને પરવડી શકે.

કીડ બ્રેઈન એકટીવેશન કઈ રીતે કાર્યરત છે?

નવસાદે વધુ જણાવ્યું હતું કે, મેડીટેશન વિશે સાંભળ્યું હશે આપણે કરી શકીએ છીએ આપણે મેનેજ કરી શકીએ છીએ પણ બાળક છે તેને રોજની હેબીટ મુજબ મેડીટેશન નથી આપી શકતા તો કીડ બ્રેઈન એકટીવેશન છે તે આખો મ્યુઝીક થેરાપી પરનો પ્રોગ્રામ છે. જયાં બાળકને આ મ્યુઝીક થેરાપી દ્વારા તેના બ્રેઈનનું એકટીવેશન થાય છે.

એકટીવેશન માટે કોઈ ખાસ કોર્ષ રાખવામાં આવે છે?

નવસાદે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ વર્કશોપ બેઝ પ્રોગ્રામ છે. જયાં બાળક આખા દિવસનો સમય કાઢે છે. એવી રીતે પુરા ચાર દિવસનો સમય આખો પ્રોગ્રામ માટે આપે છે જયાં તેમને અલગ બ્રેઈન એકટીવીટી કરાવામાં આવે છે. ઘણી બધી બ્રેઈન એકસરસાઈઝ કરાવામાં આવે છે અને મ્યુઝીક થેરાપી પણ કરાવામાં આવે છે.

જેાી તેનું બ્રેઈન એકાગ્ર ાય છે અને ફાયદો ાય છે? આ એકટીવેશની કેટલા લોકોને ફાયદો તો હોય છે?

નવસાદે વધુમાં જણાવ્યું છે કે, આ વસ્તુ ઘણા વખતી અમે કરાવીએ છીએ જયારે એકટીવેશન ઈ જાય ત્યારબાદ તેનું પોસ્ટ કરી તેના ઈવોલયુશન કરીએ છીએ તેના ઘણ પ્રશ્ર્નોતરી પણ અમે કરતા હોય છીએ. ઓલમોસ્ટ ૯૯% બાળકોને એક અવા બીજી રીતે ઘણા બધા ડેવલોપમેન્ટ એન્જીસ અનુભવાતા હોય છે.

આ ચેંઝેસ કોઈ બાળક પહેલો વર્કશોપ એટેન કરે છે તો ત્યારબાદ ત્રણ-ચાર દિવસ પછી કોઈ ચેંઝીસ જોવા મળે છે?

નવસાદ વધુમાં જણાવ્યું છે કે, પહેલા દિવસે વર્કશોપ પુરો ાય છે. મ્યુઝીક ેરાપી એટન કરે છે. ત્યારી જ એમનામાં એ ચેંઝીસ જોવા મળે છે.

કયા પ્રકારના ચેંઝ હોય છે?

નવસાદ વધુમાં જણાવ્યું છે કે, ઘણી બધી એકટીવીટી છે જે બાળક પહેલા ની કરી શકતો. ઉદાહરણ તરીકે હાની બે આંગણી વચ્ચેનું અંતર એ ની કરી શકતો ત્યારે કીડ બ્રેઈનના એક વર્કશોપમાંી પસાર યા બાદ એ કરવા માટે તે તૈયાર ઈ જાય છે. આપણે ખૂદ આપણી ‚ટીન લાઈફમાં ઘણી એકટીવીટી એવી કરતા હોય છેએ કે જયાં આપણે આપણા મગજનો ઉપયોગ કરી શારીરિક ક્રીયા સો જોડીએ છીએ પણ આ આખા વર્કશોપમાં તેને અલગ અલગ કસરત અલગ અલગ ગેઈમ્સ દ્વારા મજબૂત બનાવામાં

આવે છે કે એ ક્રીયા એ સરળ રીતે કરી શકે છે.

ખાસ વૈદીક મેેમેટીકસ જે પરંપરાગત શામાં લખાયેલું (ગણિતનું નિર્માણ) છે તો અત્યારે એવી સીચ્યુએશન ઉભી ઈ કે જે કોઈ વિદ્યાર્ક્ષને પૂછો તો કહે જીપીએસ વું છે. આઈએસ વું છે. તો જીપીએસ-યુપીએસસી એકઝામ મેેમેટીકસ ખૂબ જ‚રી છે ત્યારે વૈદીક મેેમેટીકસ કઈ રીતે ભાગ ભજવે છે?

રાયચૂરા એ વધુમાં જણાવ્યું છે કે, મેથ્સ આપણા જીવનમાં દરેક તબકકે જ‚રી છે. એક નાનુ શોપિંક કરવા જાય છીએ કે કાઈ મોટી ડીલ કરવા જાય છીએ ત્યાં મેથ્સ આવાનું જ તો તે જ‚રી છે જ મેેમેટીકસ એવો વિષય ની કે તે દરેક બાળકોને પસંદ હોય તો તેના માટે વૈદીક મેથ્સ એવો છે કે જે રસપદ છે. તેમાં શોટકર્ટ આપેલા છે.

૧૬મી સદીમાં એક સંત ઈ ગયા ર્તી તે આપણા વૈદો અને શામાંી જે ફોર્મ્યુલા છે તેને લઈને વૈદીક મેથ્સ બનાવ્યું તો એક ફોર્મ્યુલા પર આખુ મેથ્સ ડીપેન્ડ છે અને વૈદીક મેથ્સની જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ નાંસા તેમજ યૂરોપ અમેરીકા અને ઈંગ્લેન્ડમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપની છે એના એમ્પલોયસ પણ ઉપયોગ કરે છે કેમ કે વૈદીક મેથ્સ પીડી છે. ત્યારે જીસીએસસી કે કોઈ પણ બીજી સારી એકઝામ પાસ કરવી હોય તો ત્યાં તેમને ૧૦૦ દાખલાઓ બે કલાકમાં લખવાનાં આવશે. તો ત્યાં સ્પીડ અને એકયુરસી આ બે હશે તો જ ઝડપી કરી શકશો. તો આ તમને વૈદીક મેથ્સ આપે છે. વૈદીક મેથ્સના જો ફોર્મ્યુલા શીખી લીધા તો તેમાં કોઈ કેલ્સી, કમ્પ્યુટર્સ કે પેન-પેપરની જ‚ર ની. માત્રને માત્ર માઈન્ડ પાવરી આન્સર આપી શકો છો.

વૈદીક મેથ્સ આટલું સા‚ કામ કરતું હોય છે. ગુજરાતના વિર્દ્યાીમાં મેન્ટલી પ્રીપેર ની તો હજુ વિર્દ્યાી અને વાલીમાં જાગૃતતા ની તો કયાંક આપણી સંસ પીછેહટ કરતી હોય એવું ની લાગતું?

રાયચુરા વધુમાં જણાવ્યું છે કે, પીછેહટ તો ની પણ ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ર્નો આવે છે કે સ્કુલની ફોર્મ્યુલા અલગ હોય છે. મેથ્સની ફોર્મ્યુલા અલગ હશે તો તો સ્કુલની ફોર્મ્યુલા બોર્ડની કે પરીક્ષાની તૈયારી કરે છે અને વૈદીક મેથ્સ સપોટીવ રોલમાં છે. જેમ આપણા કારની અંદરમાં એક જગ્યાએ ફયુઅલ હોય છે એક જગ્યાએ ઓઈલ હોય છે તો એન્જીનનો રોલ છે કે બધુ સ્મુ રાખવું. તો વૈદીક મેથ્સનો રોલ છે કે તમારા મેથ્સના દાખલાઓને સરળતાી કરાવા તે હેલ્પફુલ ાય. ઘણીબધી સ્કુલ વૈદીક મેથ્સના કલાસીસ ચલાવી રહી છે. અમારે ત્યારે પણ અમે અનેક સ્કુલના બાળકો આવતા હોય તેને વૈદીક મેથ્સ કરાવતા હોય છે. હવે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે અને ક્રેઝ વધતો જાય છે.

સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ મેથ્સ તો ભણાવે છે એમ પણ કહેવામાં આવે છે જે તે સમ જે તે વિર્દ્યાી કરતો હોય તેને ક્ધફમ અને ડીસ્કાઈબ ફોરમેટમાં જ પુરા કરવા પડે જયારે મેથ્સમાં પ્રાયર સમ હોય એ દસ સ્ટેપમાં પુરો તો હોય તો વૈદીક મેથ્સમાં ચાર સ્ટેપમાં પુરો તો હોય. આ વિશે શું કેશો ?

નવસાદ વધુમાં જણાવ્યું છે કે, જયારે સમ એ લોકોની સીસ્ટમ છે કે એક ટેકસ બુક છે એક વિષય છે તો દરેક બોર્ડની એક સીસ્ટમ છે એક વિષય છે તો દરેક બોર્ડની એક સીસ્ટમ છે તમારે આના જવાબ દેવાનો હોય છે. જેનાી પરીર્ક્ષાી છે તે તેના લોજીક લેવલને ટેસ્ટ કરે છે. તો આનાી બાળકનું લોજીક લેવલ ટેસ્ટ કરે છે. આપે જેમ કીધુ કે આમાં વૈદીક મેથ્સનો ઉપયોગ કરે અને સીધો જવાબ આપી દે તો શું ાય તો પહેલી વસ્તુ કે ફીઝીકસના સમ કે મેેમેટીકસ ના સમ તો તેના લેવલ મુજબના છે કે દસમાં ધોરણમાં ભણતા છોકરાઓને જે સમ આવે છે તો ૧૨માં પણ તેને કામ આવશે કેમ કે તેનો ખેઝ છે તો બન્ને પ્રક્રિયા અલગ છે. સ્કુલમાં જે ભણે છે એ વિષયનું નોલેજ છે. વૈદીક મેથ્સ જેને કરેલું હશે તેના મગજમાં પહેલા જ કલીક ઈ જશે બધુ. જયારે સ્ટેપના કેલ્યુકેશનમાં સમય ખૂબજ ઓછો જશે. સીધો જવાબ લખવો એ સ્કુલના ચલાવે રીઝન એક માત્ર એ છે કે એકઝામીનેરના સ્ટેપ પણ કાઉન્ટ કરવાનાં હોય છે.

૫ ી લઈ ૧૫ ર્વે સુધીના બાળકો માટે એકટીવીટ કરો છો ? એને વૈદીક મેથ્સમાં એકયુરસી સૌી વધુ મહત્વની છે તો આ બાળકોમાં એટલુ ગ્રાસ્પીંગ અને એકયુરસી જોવા મળે છે કે કેમ?

નવસાદ વધુમાં જણાવ્યું છે કે, એક માન્યતા છે અને સાચી છે કે બાળક જયારે ચાઈલ્ડવુડમાં હોય ત્યારે ૫ વર્ષ સુધી એનું ગ્રાસ્પીંગ પાવર ખૂબજ સા‚ હોય છે. ત્યાર પછી કહેવાયને કે પ્રો અનુકરણ એડોલીશન એજ વચ્ચેનો ગાળો છે. એ દરમિયાન બાળક સૌથી વધુ ગ્રાહ્ય કરી શકે છષ. જયારે એડલ્ટ એજમાં પ્રવેશે છે ત્યારે એની જવાબદારી વધતી જતી હોય છે. રીસ્પોસબીલીટી વધે છે. અને વિષયો છે તે પણ વધી જતા હોય છે. એયલે જ અત્યારે અલી ચાઈલ્હ હડનું મહત્વ પણ વધી રહ્યું છે. આજથી થોડા વખત પહેલા પ્રી સ્કુલ કે પ્લે હાઉસ એટલા ન હોતા તો શા માટે અત્યારે વાલીઓ બાળકો માટે પ્રી સ્કુલ સીસ્ટમ આપણા માટે અગત્યની બની છે. કારણ કે અર્લી ચાઈલ્ડ હડ એજયુકેશન એ એના ડેવલપમેન્ટમાં વધુ સારો રોલ ભજવે છે. કારણ કે આ એજ દરમિયાન એ લોકોનું સ્પીંગ અને અન્ડરસ્ટેન્ડીંગ ખૂબજ સ્ટ્રોગ હોય છે.

અત્યારે વાલી બાળકોને કરાવે છે. પણ જલ્દી બાળકનું બાળપણ પૂ‚ થઈ જાય એટલે ત્રણ વર્ષ પછી સ્કુલીંગ ચાલુ થઈ જાય તો એ વિશે શુ માનો છો?

નવસાદવધુ અર્લી ચાઈલ્ડ ફૂડ એજજયુકેશન છે એ ઈઝી ટાસ્ક નથી એના માટેના જે ફેકલ્ટી છે જે એકસ્પર્ટ છે એ ચાઈલ્હ સાયકલોજીસ્ટ હોય છહે. અને એની અંડરમાં ટ્રેન થયેલા હોય છે. તો આપણે એમ સમજીએ છીએ કે બાળપણ તોડી નાખવામાં આવે છે એવું નથી બાળકને ત્ફી માહોલ જ આપવામાં આવે છે. પણ એક સિસ્ટેમેટીક એકટીવીટી કે જેનાથી એના મેન્ટલ અને ફીઝીકલ ડેવલપમેન્ટ સંકળાયેલા હોય તો તેના પર પૂરતુ ધ્યાન આપો બધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તો મારા મૂજબ પ્રી એજયુકેશન ખૂબજ મહત્વનું છે.

બ્રેઈન ટ્રેનીંગ વિશે શુ કહેશો?

રાયચૂરા વધુમાં… ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણને યાદ નથી રહેતી તો તેને યાદ રાખવા માટેની વિવિધ પ્રકારની ટેકનીકસ છે. તો એ ટેકનીકસનો ઉપયોગ કરીને બ્રેઈન ટ્રેન પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. કોઈ મોટી વસ્તુ યાદ રાખવી છે. ટેબલ્સ યાદ રાખવા છે. મેથ્સની કોઈ ફોર્મ્યુલા યાદ રાખવી હોય કોઈ લોગ કવેશચન યાદ રાખવા છે તો એના માટેની ટેકનીકસ છે. બ્રેઈનની બેઝીકલી કોઈ ટ્રેનીંગ નથી એવી ટેકનીકસ છે. જેનાથી મેમરી શોર્પ થાય એના માટેના શોર્ટકટ છે.

નાનપણમાં ઘણા બાળકો હોય તે ઈમોશનલી બહુ અટેચ હોય તો ત્યારે બ્રેઈન ડેવલપમેન્ય ચાઈલ્ડ ડેવલપમેન્ટ એમના વિકાસમાં કઈ રીતે ઉપયોગી નીવડી શકે?

રાયચૂરા વધુમાં અમે લોકો બ્રેઈન ડેવલપેમન્ટના પ્રોગ્રામચલાવી છીએ એમાં બાળકને જે ખૂટતી વસ્તુ હોય જે જ‚રી છે. તેજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેમકે બાળક છે તે નીડર હોવું જોઈએ તો કયાંક માહોલ એવો નથી મળ્યો અને ડર મગજમાં પેસી ગયો હોય તો કોઈ ફોબીઆ કે ડર હોય તે દલર નીકળે તેના માટેની એકટીવીટી છે જેથી એમાંથક્ષ તે બહાર નીકળે કોઈ વસ્તુની એલર્જી હોય કોઈ વસ્તુ ના આવડતી હોય કોઈ વસ્તુમાં એ પાછળ હોય તો તેને જોઈને તેનું કાઉન્સલીંગ કરી અને તેને રીલેટીવ ગ્રુપ એકટીવીટી કરાવી તો સા‚ રીઝલ્ટ મળી શકે.

આપે જે ફોબીયાની વાત કરી તો એવું માની શકાય કે માતા પિતા દ્વારા આપવામાં આવતી પરવીસ તે પણ બાળકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

૧૦૦% એ ભૂમિકા ભજવે છે કેમકે સ્કુલથી પણ મોટુ મા બાપનું કામ છે. મા બાપનુ જે નર્ચરીંગ છે. એ સૌથી અગત્યનાભાગ ભજવે છે એ જેટલુ સા‚ એટલું બાળક વધારે ડેવલપમેન્ટ થાય.

અત્યારના જે કિસ્સાઆતંકી સંગઠન સાથે જોડાયેલા છે. બ્રેઈનની વાત કરીએ તો તેઓ ખૂબજ આગળ છે? ત્યારે આવી આતંકીગતીવીધી સાથે અત્યારનું યુવા પેઢી એમાં શુ કચાસ લાગે છે? ત્યો સ્પીરીયલ પોસ્ટ મહત્વનો ભાગ ભજવે ?

નવસાદ વધુ કોઈ પણ બાળકને કે કોઈ વ્યકિતને ઉદાહરણ …. આપણી લાઈફમાં જે વસ્તુને અકમ્પલીસ કરી હોય એ અકમ્પલીસ દરેક જગ્યાએ મોટીવેશન આપતો હોય છે એવી જ રીતે કોઈ સાયકલોજીકલ પ્રેસર આપે કોઈ ઈમોશનલ પ્રેસર આપે તો તમે તમારી અંદર એક બીલીફ બનાવી લો છો કે હું આજ છું અને મારી જીંદગી નો ધ્યેય આજ છે.

અને આવા ખૂબજ ઓછા લોકો હોય છે. અને આ લોકોનું સિલેકશન પણ આપણે ન્યુઝમાં જોઈતા હોય છકે ટ્રેક કરવામાં આવે છે. અને ખાસ તો એમનું માનસીક લેવલ નબળુ હોય છે. બીજુ રીસન એ પણ હોઈ શકે કે આર્થિક મદદની જ‚રત એટલે ઘણા લોકો નું માનવું કે જલ્દી પૈસા વાળા બની જશુ તો આવી બધી ગતીવિધીં સંકલીત થઈ શકે.

વિદ્યાર્થી પાસે આઈકયુ હોય છે તો ઈકયુ નથી હોતુ ઈજયુ હોય તો એસકયું નથી હોતુ ડીસ ઓર્ડરજ રહે છે. તો બધાને સમાંતર કઈ રીતે રાખી શકાય?

નવસાદ વધુ…. બાળક જયારે ૧૪ વર્ષનું થાય છે. ત્યારે એની ટેલેન્ટ આવડત એ સ્ટેબલ થાય છે. એટલે કે એટટીટયુટ એ સ્ટેબલ થતો હોય છે. હવે ગાર્નર થીઅરી મુજબ દરેક વ્યકિતમાં પાંચ પ્રકરનાં પોટેન્શીયલ ૩ કોમ્બીનેશન હોય છે. કોઈ લેગ્વેજમાંસારા હોય છે, કોઈક એનાલીસીસમાં સારા હોય છે. કોઈક માણસો સાથેના વર્તનને ઓળખવામાં સારા હોય છે કે જેઓ વ્યકિતના માઈન્ડને અને સેન્સીટીવીટી ને પણ સમજી શકે ચોથુ છે જે સ્પેશ્યલ માઈન્ડ કે કોઈ વસ્તુની આવૃતિ કરવી છે તો સરળતાથી કરી શકે છે.

એ લોકો એવા થોટને રીઆલીટીમાં ક્ધવર્ટ કરી શકે છે. પાંચમુ છે શીરીરિક ક્ષમતાનો ઉપયોગ કરવો અને મિકેનીકલ કોઇપણ ઓબ્ઝેક્ટ સાથેનું તમા‚ ફિઝીક્સનું કોમ્બીનેશન. તો આ પાંચ પ્રકારની આવડત દરેક વ્યક્તિમાં હોય છે. હવે દરેક વ્યક્તિમાં આ પાંચ આવડત સ્ટ્રોંગ લેવલ પર હોતી નથી તો દરેક વ્યક્તિના આ પાંચ આવડતના કોમ્બીનેશન હોય છે. ઘણી વ્યક્તિનું લેંગ્વેજનું કમાન અને એનાલીસીસ કરવુ ઘણી વ્યક્તિનું ડીઝાઇનીંગ અને એનાલીસીસ સ્ટ્રોંગ હોય છે. દરેકે દરેક વ્યક્તિમાં આ ગ્રાફ અંતર પર મેચ થતો જ હોય છે. જેમ આપનો સવાલ છે કે બેલેન્સ કઇ રીતે કરવુ તો સીધી વસ્તુ છે કે ખીસકોલીની ઝાડ પર ચડવાનું કેશો તો એ ચડી શકશે પણ હાથીના બચ્ચાને કેશો તો એ નહી ચડી શકે. તો જેની જે નેચરલ ટેલેન્ટ છે તો એ મુજબની એક્ટીવીટી વધુ સારી રીતે  કરી શકે પણ જે આવડતના કોમ્બીનેશનની જ‚ર છે ત્યાં આપણે ઇમ્પ્રુવ ૧૦૦% કરી શકીએ. ઉદાહરણ કે લખવામાં હું સારો નથી પણ મારા વિચારોને સારી રીતે ક્ધવર્ટ કરી શકુ છુ તો સામાન્ય લખવાની પ્રેકટીશ ચાલુ ક‚ તો કદાચ હું તેમાં આગળ વધી શકુ છું. પણ મારો સ્ટ્રોંગ પાર્ટ છે એ રહેશે જ પણ હું તેને ઇમ્પ્રુવ જ‚ર કરી શકીશ.

હાલ ટીનએજમાં સુસાઇડના કેસ વધતા જાય છે. ક્યાંક ને ક્યાંક બાળકોને એમ લાગે છે કે કાંઇ કરી શકુ અમ નથી તો એ દિશા તરફ જઇ રહ્યા છીએ શું કેશો? ટીચર કે માતા-પિતા તરફથી પ્રોપર અપ્રોચ નથી થતો?

આજની તારીખમાં યુવાન,બાળક જે છે એ ઘણા બધા પ્રેસરમાંથી પસાર થઇ રહ્યો છે. જ્યારે પર્ફોમન્સ કરવાનું પ્રેસર, સારા માર્કસ લાવવાનું પ્રેસર, સમાજમાં હું બહુ સારો છુ અને મા‚ કુટુંબ બોવ સા‚ છુ એ દેખાડવાનું પ્રેસર, અમારા કુટુંબમાં એક છોકરો એન્જીનયર તો મારા કુટુંબમાં પણ એક છોકરાને એન્જીનીયર બનાવો છે તેવુ પ્રેસર, તો ક્યાંક ને ક્યાંક નેચરલ ટેલેન્ટની ઓળખાણ નહીં હોય જ્યાં સુધી બાળકને અથવા તેના માતા-પિતાને ત્યાં સુધી આવા ઉદાહરણો જોવા મળી શકશે. સુસાઇડનું સાથે મોટુ રિઝન પ્રેસર જ છે.

આનાથી કઇ રીતે બહાર નીકળી શકીએ? અટકાવવા શું કરી શકીએ?

નવસાદે વધૂમાં…. અવેરનેસના પ્રોગ્રામ કે હું એક ઘણા ટાઇમથી યુથ સાથે સંકળાયેલો છું. જ્યારે બાળકને પોતાની આવડતનું પોતાનામાં આવડત છે તેની ઓળખાણ મળે અને પોતે આગળ ઘણું બધુ કરી શકે તેવુ ઇન્સ્પ્રીરેશન મળે તો બાળક જાતે જ આગળ વધી શકે. બાળકને પોતાને ઓળખાણ થાય કે પોતાનામાં શું આવડત છે. પોતે દુનિયામાં સારી રીતે રહી શકે તેનુ મોટીવેશન મળે તો આ બધી એકટીવીટીની ખૂબ જ જ‚રત છે.

13340002
abtak media | chai pe charcha | who am i ?

બીજી પ્રેસરની વાત કરીએ તો બે વસ્તુ વધુ જોવા મળે કે માતા-પિતા તરફથી ભણવાનું સખત પ્રેસર, ખાસ તો સોશીયલ મીડિયા પર નાની ઉમરથી આવી જાય છે તો માતા-પિતાને પણ આને લઇને ગાઇડ કરવાની જ‚ર છે?

નવસાદ વધુ… જી ચોકક્સ જ‚ર છે. આ માટે પ્રીવેન્ટીંગ સેશન પણ ઘણા અગત્યના છે. ઘણી બધી સ્કુલ છે. તે આ પ્રકારના એજ ગ્રુપના બાળકો માટે પેરેન્ટીંગ સેશન એક્સપર્ટ દ્વારા કરાવતી હોય છે.

કેરીયર કાઉન્સલીંગ પણ આપ કરો છો? સ્પેશ્યલી ૯ થી ૧૨ના સ્ટુડન્ટસ માટે એ વિશે શું કેશો?

રાયચુરા વધુમાં…. બેઝીક તો સૌપ્રથમ એ બતાવવામાં આવે છે કે કેટલા કેટલા પ્રકારની કેરીયર્સ અવેલેબલ છે. માર્કેટમાં અને નવી નવી કેરીયર્સ કઇ કઇ આવી રહી છે. અથવા આવી ગઇ છે. ઇમરજર્નીંગ કરીયર્સનો જમાનો આવશે. હવે પહેલા એવુ હતુ કે એક કેરીયર્સથી ચાલતુ પણ હવે ફ્યુઝનનો જમાનો છે. પહેલાના જમાનામાં માણસો ખાલી એન્જીનીયરીંગ કરતા હવે એન્જીનીયરીંગ વીથ એમબીએ કરે છે. ઘણીવાર માની લો આપ ફાઇનાન્સના માણસ છો તો તમને બેંકીંગમાં જોબ મળે પણ અત્યારે તમે ફાઇનાન્સ એન્ડ ટેક. બન્ને જાણો છો તો તમે એપ ડેવલોપ કરી શકો. તેને ફીન્ટેક કહેવાય. તો એક નવી ઇમર્જીંગ કરીયર્સ પણ આવી રહી છે. તો આવી બધી માહિતી આપીએ છીએ. તેના માટેના સારા ઇન્સ્યોરન્સ ઇન્સ્ટીટ્યુટ કયા આવેલા છે કેટલા ટકા પર અટકે છે તેમાં માસ્ટર કઇ રીતે થવાય તેની માહિતી તેમજ સ્પેશયલાઇઝેશન કયા હોય છે. તો ડેથમાં લઇ જાય છીએ અને પછી બાળકને પોતાના વિશે જાણવુ હોય તો તેની સાયકોમેટ્રીક ટેસ્ટ પણ કરાવીએ છીએ. તો આવુ બધુ કરીયર્સ કાઉન્સલીંગના ભાગ ‚પે કરીએ છીએ.

કાઉન્સલીંગની વાત કરીએ તો મેજોરીટી ત્રણ સ્ટેજમાં લોકો ડીવાઇડ થતા હોય છે. સાયન્સ, કોમર્સ અને આટર્સ એ લોકોને પોતાનો ઇન્ટરસ્ટ શું છે એ તમે કઇ રીતે જાણો છો?

વિજય રાયચુરા વધુમાં….. આપણે લોકો કેરીયર્સ પસંદ કરતા હોય છીએ ઇન્ફલુઅન્સથી. વાલીનું ઇન્ફ્લુઅન્સ કાં તો પછી મિત્રોનો કાં તો સોશ્યલ મીડિયાનું કે માર્કેટિંગનું ઇન્ફ્લુઅન્સ છે. તો એના કરતા આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે મારી અંદર શું છે એ જાણવું જોઇએ. કેમકે મારે જે ભણવાનું છે એ પાંચ વર્ષ, સાત વર્ષ કે દસ વર્ષ ભણવાનું છે. પણ ભણી લીધા પછી એ કારકિર્દી ૪૦ વર્ષ કામ કરવાનું છે. તો મારે ૩૦ કે ૪૦ વર્ષ જે કામ કરવાનુ છે તેના વિશે હું જાણી લઉ કે મને ગમે છે કે કેમ. અને અમે એક વસ્તુ વિડીયોના સંદર્ભમાં પણ બતાવીએ છીએ કે જે કારકિર્દી લેવા માગુ છુ એમાં મારો દિવસ કેવો હશે. સવારથી રાત સુધી મારે કામ શું કરવાનું, ડીગ્રી હાથમાં આવી જાય પછી કામ કરવા જાય એ યોગ્ય નથી. તો અમે વિડીયોના સ્વ‚પમાં પ્રેકટીકલ સ્વ‚પે બતાવીએ છીએ. ઘણીવાર બાળકોના સપના મોટા હોય પેરેન્ટસની કેપેસીટીના હોય ભણાવાની તો અમે અત્યારથી  તેઓએ સમજાવીએ છીએ કે તારે જે કોર્ષ લેવો છે તેના માટે તમારા વાલીએ આટલી ફી ભરવાની તૈયારી રાખવી પડશે. તો બાળકને ખ્યાલ આવી જાય કે અમે ત્યાં પહોંચવા માટે કેપેબલ છીએ. જેમકે કોઇને મેડિકલમાં જવુ છે, ગર્વમેન્ટશીપમાં મેડિકલ કરવાની ફી ખૂબ ઓછી હોય છે. પણ જો બાળક બે ટકા માટે પણ પાછળ રહી જાય અને પ્રાઇવેટમાં મેડિકલ કરવા જાય તો તેની ફી વધી જતી હોય છે. તો તેને અત્યારથી ખ્યાલ આવે કે મારે કેવી મહેનત કરવી અને મારા મા-બાપ પર બોજો ના આવે અને ખાસ તો બાળકો જાગૃત થાય.

માતા-પિ

તા દ્વારા એવુ હોય છે કે મારો બાળક આગળ આવી ડોકટર્સ બને, એન્જીનીયર બને, હજુ એટલી જાગૃતતા માતા-પિતામાં નથી કે નોન પ્રોફેસનલી કોર્સ પણ અગત્યના છે. બાળકની પોતાની આવડત પણ એટલી અગત્યની છે. કરીયર્સ કાઉન્સલીંગ વિદ્યાર્થી માટે જ નહી માતા-પિતા માટે પણ જ‚રી છે શું કેશો?

વિજય રાયચુરા વધુમાં…. ખરેખર તો માતા-પિતા માટે જ જ‚રી છે, કારણકે ટીનએજનું બાળક છે. એના પણ ઇન્ફ્લુઅન્સ સૌથી વધુ માતા-પિતાનો જ રેવાનો. તો માતા-પિતાના જે કાંઇ બ્લોક્સ હોય છે એ અમે કાઉન્સિલીંગમાં દૂર કરતા હોય છીએ.

અથવા ઘણીવાર માતા-પિતાને ખબર નથી હોતી કે આવા ઓપ્શન અવેલેબલ છે એ જે સ્ટેજમાંથી પાસ થતા હોય અને આજનું બાળક પાસ થતુ હોય એ બન્ને વચ્ચે ઘણો તફાવત હોય છે. તો રાઇટ ગાઇડન્સ આપી જેથી બન્ને  વચ્ચે ટ્યુનિંગ આવે અને રાઇટ દિશા પકડી શકે.

સ્ટુડન્ટ વિઝા કાર્યક્રમ મહત્વની ભૂમિકા ભજવતુ હોય છે. વિદ્યાર્થીના કરિયર્સમાં ત્યારે હાલ જે રીતે યુ.એસ.ના પ્રેસી. ડોનાલ્ડ ટ્રમ્પે કારભાર સંભાળ્યો ત્યારબાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી કે યુએસમાં જેટલી સંસ્થાઓ છે તેમાં ઇન્ડીયન અમુક સંસ્થામાં પ્રવેશ નહી મળે તો સ્ટુડન્ટ વિઝા ઉપર કેવી ઇફેક્ટ પડશે?

નવસાદે વધુમાં…. યુએસ વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી શ‚આતના ફેસમાં છે. જ્યારે એની નવી ગાઇડન્સ આવશે પછી જ વધુ ખ્યાલ આવશે કે એ કયા સ્ટેજ પર કેમકે એમને પણ જ‚રત છે. કેમકે ત્યાંની પણ ઇન્સ્ટીટ્યુશનો છે. ત્યાં એ લોકોમાં ઇન્ડિયન સ્ટુડન્ટ ઘણી બધી માત્રામાં છે. અને વિદ્યાર્થીનો ક્લાસ પણ છે. વિઝા નહીં મળે એવા નિયમ તો આવ્યા નથી.

નિયમોમાં ચેન્ઝીસ થશે અને ખાસ પાંચ ક્ધટ્રી છે. એજ્યુકેશન માટે દુનિયામાં સારી ગણાય છે. યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ છે. તો એ ક્ધટ્રીમાં દર વર્ષે હવે લોકો સ્ટુડન્ટ વિઝાના ક્રાઇટએરિયા નક્કી કરતા હોય છે. ક્યા ડિગ્રીમાં કેટલા એડમીશન કરવા છે એવા ક્રાઇટએરિયા હોય છે અને દર વખતે તેના નોટીફીકેશન આવતા હોય છે. તો એવા કોઇ નોટીફીકેશન નથી કે સ્ટુડન્ટ વિઝા બંધ કરી દીધા. પણ હા એમાં ફેરફાર આવશે અને દર વર્ષે આવે જ છે. નવા વિઝાના કાઉન્સલીંગ સ્ટુડન્ટ સુધી પણ જલ્દી પહોંચશે.તમારો મેસેજ શું છે વિજયભાઇ?

ખાસકે અત્યારે અમે જે ઇવેન્ટ કરી રહ્યા છીએ ૯ થી ૧૨ સ્ટાન્ડર્ડના બાળકો માટે તે અમારો પ્રયાસ છેકે બાળકોને તમામ પ્રકારની કારકિર્દીથી માહિતગાર કરીએ. કોઇપણ પ્રશ્ર્નનું સોલ્યુશન આપીએ ૧, ર, ૩ તારીખે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ત્યાં સવારે ૧૦ થી સાંજે ૮, ૯ થી ૧૨ ધોરણના બાળકો તેના વાલી સાથે ત્યાં આવી શકે તે એક પ્રયાસ છે અને ‘વુ એમ આઇ’ માતા-પિતા અને બાળકોને ફ્રી કાઉન્સલીંગ આપે છે અને અમે ફ્રીમાં કાઉન્સલીંગ આપીએ છીએ. અમારી પાસે એક્સપર્ટ છે. ચાઇલ્ડ કાઉન્સીલર છે. ફ્રીમાં આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.