દ્વારકા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આગામી શનિવારે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. સમારોહના મુખ્ય અતિથિ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં દ્વારકા નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે યોજાનાર વાર્ષિક ઉત્સવમાં ઓખામંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તા.૨જીએ સાંજે ૫:૩૦ કલાકથી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અલગ–અલગ ડાન્સ સાથે સાંસ્કૃતિક રચનાઓ રજુ કરવામાં આવશે. શાળાના આ વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા દ્વારકાવાસીઓને દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર ચેતનભાઈ ડુડીયા તેમજ શાળાના આચાર્ય મીનાક્ષીબેન ઠાકર તથા કપિલાબેન ભટ્ટ દ્વારા ભાવભયુર્ંં આમંત્રણ પાઠવાયું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…