સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય કમિટી ચેરમેન જયમીન ઠાકર તા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઠક્કરબાપા છાત્રાલય, યાજ્ઞિક રોડ કોર્નર, ભીલવાસ રોડ, રાજકોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જેનું દીપ પ્રાગટ્ય માન. પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના તેમજ રાત્રે કરણપરા ગરબી ચોક, રાજકોટ ખાતે, ૦૯:૩૦ કલાકે ભવ્ય સંગીત સંધ્યાનું દીપ પ્રાગટ્ય રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવશે.
આ તકે મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા,શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ કમલેશભાઈ જોષીપુરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ડોક્ટર સેલનાં ક્ધવીનર ડો. અમિતભાઈ હાપાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર,
કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, વોર્ડ નં.૦૭ના ભાજપ પૂર્વ પ્રમુખ હેમુભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી કિરીટભાઈ પાંધી, રણજીતભાઈ ચાવડીયા, જયેન્દ્રભાઈ મહેતા, નવિનભાઈ કક્કડ, તરુબેન વેગડ, રાજુભાઈ ચાવડા, હિરાભાઈ ઘાવરી, વસંતભાઈ જસાણી, વેપારી અગ્રણી ચા વાળા જીતુભાઈ દેસાઈ,
મહિલા અગ્રણી ભારતીબેન જાની, સુરજ બેસનના ચન્દ્રકાન્તભાઈ તન્ના, રાજકમલના દેવજીભાઈ પડીયા, સોની સમાજનાં અગ્રણી ચમનભાઈ લોઢીયા, સેવા સત્કાર સમર્પણ ગ્રુપના નટુભાઈ કોટક, જાણીતા તબીબ ડો. વચ્છરાજાની, ડો. મનન માંકડ, ડો. ભપલ, ડો. આશર , ડો. ભાવેશ સચદે, વિશ્વ હિંદુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા વિગેરે ઉપસ્થિતરહેશે