આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝે તેના વધુ 13 ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઓપરેશન્સ બંધ કર્યું છે. આ ઓપરેશન્સ એપ્રિલના અંત સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે એરલાઈને વિમાનોનું ભાડું ન ભરવાને કારણે વધુ 7 જેટલા વિમાનોને ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી છે. આમ જેટ એરવેઝ ગ્રાઉન્ડ કરેલા વિમાનોનો આંકડો 54એ પહોંચ્યો છે.

ઈન્ડસ્ટ્રીની પ્રતિક્રિયા એવા સમયે આવી રહી છે જયારે સરકારના અધિકારીઓ પોતે આ મામલાને જોઈ રહ્યાં છે. જો જેટે એરવેઝ દેવાળું કાઢે તો 16,500 લોકોની નોકરી જઈ શકે છે. સરકાર લોકસભા ચૂંટણીને જોતા આવું ઈચ્છતી નથી. આ કારણે સરકારની ઈજ્જતને નુકસાન થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.