ગુજરાત રાજ્યના કૃષિ પશુ અને ગોવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલના ધ્રોલ ખાતેની કન્યા છાત્રાલયમાં રક્ષાબંધન કાર્યક્રમ હાજરી આપી

અબતક, સંજય ડાંગર,ધ્રોલ

રક્ષાબંધન ના પવિત્ર દિવસે ગુજરાત રાજ્યના કૃષિ પશુપાલન અને ગોવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધ્રોલ ખાતેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી બહેનો ના રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે રાખડી બંધાવવા માટે ઉપસ્થિત રહ્યા મંત્રી  રાઘવજીભાઈ પટેલ છેલ્લા 1985 ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે શિક્ષણ પ્રત્યેની પોતાની ઋષિ નાખવી રહ્યા તેઓ સ્વભાવ મુજબ તેઓ તમામ સંસ્થાઓને કાયમ માટે દાયકાઓથી મદદ પણ કરતા રહ્યા છે તેઓની અંગત પરિવારમાં પોતાને બહેન પણ નથી અને દીકરી પણ નથી તેથી વર્ષોથી ક્ધયા કેળવણી ક્ષેત્રમાં તેઓનું ખૂબ જ યોગદાન રહ્યું છે

તેઓ વર્ષોથી કન્યા કેળવણીના ખેતરે કામ કરતી તેનાથી સસ્તા સાથે જોડાયેલા પણ અને નાના મોટા તેમજ તેઓ ક્ધયા કેળવણીના કામ કરતા તમામ કાર્યકર્તાઓને પણ વખતોવખત કાર્યક્રમમાં સન્માન આપતા અમોને નજરે જોયા છે જેને પરિણામે ધ્રોલ જેવા આર્થિક પછાત વિસ્તારમાં પણ નમૂનેદાર સંસ્થાઓ ઊભી થઈ છે  રક્ષાબંધનના પવિત્ર દિવસે તેઓ મોગરા ક્ધયા છાત્રાલયમાં એમડી મહેતા ક્ધયા છાત્રાલયમાં  આહિર ક્ધયા છાત્રાલયમાં  ઉપસ્થિત રહીને પોતાના હાથે બહેનો દ્વારા પવિત્ર રાખડી બાંધીને બહેનોના આશીર્વાદ મેળવશે તેઓની સાથે અન્ય સંસ્થાઓ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહીને બહેનોને હાથે રાખડી બંધાવી અને આશીર્વાદ લીધા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.