ગાંધી ‘બાબા’ને ચા ની ‘ચૂસ્કી’ કડવી લાગી
આસામના મજૂરોને ગુજરાતી વેપારીઓ માત્ર 167 રૂપિયા ચૂકવે છે જો કોંગ્રેસને સત્તામાં લાવવા મતદાન કરશો તો 367 રૂપિયા અપાવીશ રાહુલના નિવેદનથી ભારે હોબાળો
રાહુલ ગાંધીએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતના વેપારીઓ આસામ માંથી માત્ર બે ટકા ચા ખરી દે છે અને નિર્ધારીત થયેલી રકમ મુજબ જ મજુરી ચૂકવે છે: વેપારી મંડળના પ્રમુખ દિનેશ કારિયા
રાહુલ ગાંધીએ આસામના શિવસાગર ખાતે ચૂંટણી સભાને સંબોધતા ગુજરાતના ચાના વેપારી અંગે કરેલા નિવેદનને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં. ભારે વિરોધ ઉઠયો છે રાહુલ ગાંધીને ચા નો ઘૂંટડો કડવો લાગ્યું હોય અને ગુજરાતના નાના વેપારીઓની સાહસિકતા થી પેટમાં ચુપડી હોય તેમ રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ આ અંગે નિવેદન કરીને આસામમાં ભારે વિવાદ ઉભો કર્યો છે રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધતા એવું નિવેદન આપ્યું હતું કે ગુજરાતના વેપારીઓ આસામમાં ચાયમજૂરોનું શોષણ કરે છે અને ચાના બગીચામાં કામ કરતા મજૂરો માત્ર 167 રૂપિયાની જ મજુરી નીચુકવણી ગુજરાતના વેપારીઓ કરે છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભાજપ રાજ્યમાં ભાગલા પાડીને ચા લૂંટવા માગે છે જો કોંગ્રેસને સત્તા મળશે તો અને કોંગ્રેસને મત આપશો અને કોંગ્રેસ સત્તામાં આવશે તો આસામમાં ચાના બગીચામાં કામ કરતા મજૂરોને કોંગ્રેસ 167 રૂપિયા ના બદલે 367 રૂપિયા ગુજરાતના વેપારીઓ પાસેથી કોંગ્રેસ અપાવશે. કોંગ્રેસના નેતાઓના નિવેદનો ના હીરા રાજકીય પડઘા પડયા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું હતું રાહુલ ગાંધીના આ શબ્દો અને કોંગ્રેસે ગુજરાતીઓને નિશાન બનાવ્યા છે ગુજરાત હરગીઝ આ અપમાન સહન નહીં કરે તો તે ગુજરાતી તેનો જવાબ કોંગ્રેસ પક્ષને આપશે તેમ વિજયભાઈ રૂપાણીએ પીટર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના આશ્રમ જનક શબ્દો તેમની માનસિકતા વ્યક્ત કરે છે આવા નિવેદનો કઈ પ્રથમ ઘટના નથી કોંગ્રેસ વારંવાર ગુજરાતનું અપમાન કરે છે અને આવનાર દિવસોમાં ગુજરાતી ઑ કોંગ્રેસને સબક શીખવાડશે.. ગુજરાત ચાના વેપારી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ કાર્ય જણાવ્યું હતું કે ગુજરાતના વેપારીઓ આસામમાંથી માત્ર પાંચ ટકા ચા જ ર્ખરીદે છે અને મજૂરોને સરકાર દ્વારા નક્કી કરાયેલા દર મુજબ જ મજુરી ચૂકવવામાં આવે છે અને એવું ક્યારેય કહેવામાં આવતું નથી કે ફરિયાદ પણ થઇ નથી કે ગુજરાતી વેપારીઓ આસામના ચાના બગીચામાં કામ કરતા મજૂરોનું શોષણ કરે છે કે ઓછી મજૂરી ચૂકવે છે આસામના મજૂરોને ઓછી મજૂરી ચૂકવવા નું નિવેદન માત્ર રાજકીય હોવાનું તેમણે જણાવ્યું હતું રાહુલ ગાંધીને ચાલુ કરવા લાગ્યો હોય તેમ તેમણે ગુજરાતના સાહસિક વેપારીઓ સામે નિશાન તાકીને ગુજરાતના વેપારથી પેટમાં ચુંક ઉપડી હોય તેવું નિવેદન કરતાં ભારે રાજકીય હોબાળો મચ્યો છે.