શું તમે એવું સાંભળ્યું છે કે દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ જલ્દીથી સફેદ થઇ જાય છે. અરે તેવું બિલકુલ નથી. પરંતુ દરરોજ વાળમાં તેલ નાખવાી વાળ મજબૂત થાય છે અને જલ્દીથી સફેદ પણ થતાં નથી. વાળમાં ગરમ સરસિયાંના તેલની માલિશના ફાયદા, હા બસ એક સમસ્યા રહે છે કે વાળમાં તેલ પડ્યું રહેવાી તેમાં ગંદકી વધારે ચોંટે છે અને બરોબર ના ધોવાય તો તે વાળ ખરવાના શરૂ થઇ જાય છે. તેથી દરરોજ વાળને ધોવા જરૂરી થઇ જાય છે.
વાળ માટે કયું તેલ છે બેસ્ટ. નારિયેળ કે બદામ તેલ. વાળમાં તેલ લગાવ્યા પછી ગરમ પાણીી ધોવાથી પૂરેપૂરું તેલ અને ચિકાસ નીકળી જાય.
આવો જાણીએ નિયમિત રીતે તેલ લગાવવાથી કયા ફાયદા થાય છે:
૧. ડ્રાય ન રહે
જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો દરરોજે તેલ લગાડો અને વાળને પૂરતુ પોષણ આપો, તેનાથી તમારા વાળ ડ્રાય થતાં બંધ થઇ જશે.
૨.મુલાયમ અને ચમકદાર વાળ
તેલી સારી રીતે મસાજ કરવાી વાળ સુંવાળા તેમજ મુલાયમ અને ચમકદાર બને છે. આમ કરવાી માામાં લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. માાની ત્વચામાં ખોડાી છુટકારો મળી જાય છે.
૩.પ્રદુષણી બચાવ
વાળમાં તેલ પડ્યું રહેવાી તેમાં સીધી ગંદકી લાગતી નથી, પરંતુ તેલ વાળા વાળમાં જ ગંદકી ચોંટી જાય છે. તેના કારણે વાળને ધોવાી તેની સો ગંદકી નિકળી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની પણ બાલ પર અસર પડતી નથી.
૪.વાળને સફેદ તાં બચાવો
વાળમાં નિયમિત તેલ લગાવવાી તે જલ્દીથી સફેદ થતાં નથી. દરરોજે રાતે ૧૦ મિનીટ સુધી વાળમાં તેલ નાખીને મસાજ કરવાી વાળના મુળિયાને પૂરતું પોષણ મળે છે.
૫.ખોડો દૂર કરે
જાે તમારા વાળમાં વધારે ખોડો હોય તેનો ર્અ છે કે તમારી સ્કીન ડ્રાય છે, તેલની નિયમિત મસાજ કરવાથી આ ડ્રાયનેસ ઓછી થઇ જાય છે
૬.વાળને પ્રોટીન મળે
વાળમાં તેલ નાખવાી વાળમાં પ્રોટીન મળે છે તેનાથી વાળ મજબૂત બને છે. બદામનું તેલ, આંબળાનું તેલ તેમજ સરસિયાનું તેલ નાખવાી વાળ સારા થાય છે.
૭.વાળને લાંબા કરો
જે છોકરીઓને લાંબા વાળનો શોખિન છે તો તમે સૌથી પહેલા તમારા વાળને મજબૂત બનાવો અને તેલ લગાવીને પોષિત કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,