તા.ર૦ જુન સુધી વિવિધ ગીફટનો ખજાનો મળશે
અત્યારની ર૧મી સદીઓ ફેશન સાથે જોડાયેલો યુગ દ્વારા અને ચપ્પલની સાથે ગોગલ્સ પણ એક સ્ટેટસ માટેની વસ્તુ બની ગયા છે. જેને લઇ ગોગલ્સ માટે લોકોને જાગૃત કરવા માટે અબતકની ટીમે મુલાકાત કરી હતી. જેમાં વિવિધ પ્રકારના ગોગલ્સ જે આંખને નુકશાન ન કરે, ૧૦૦ ટકા યુવી પ્રોટેકશન અને પોલોરાઉઝડ લેન્સ યુઝ કરવામાં આવે છે જેના દ્વારા માટે અનેક પ્રકારની સ્કીમો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન આઇ પોસ્ટના બારડ શિતલએ જણાવ્યું હતું કે, અમારી રાજકોટમાં ૩ કે ૪ બ્રાન્ચ છે. ટોટલ અમારા પ શો રુમ છે. જેમાંનો એક ગોંડલમાં છે અમે દોઢ મહિના થી જ આઇપોસ્ટ ઓપ્ટીકલનું ઉદધાટન કર્યુ હતું. અત્યારે અમે અનેક પ્રકારની સ્કીમો આપીએ છીએ. સ્પેશિયલ ઓફર જેવી કે પ૦૦ થી ર૦૦૦ સુધીમાં એક નાનાી કીટ જેવી બેગઅને નોર્મલ યુઝમાં ઉપયોગ કરી શકે તેવી બધી ગીફટસ રાખી છે ૨૩૦૦ થી ૩૦૦૦ સુધીમાં એક સ્પોર્ટસ બેગ છે જે સ્ટુડન્ટ માટે વધુ ઉપયોગી છે. ૩૦૦૦ થી પ૦૦૦ સુધીમાં એક લેપટોપ બેગ છે. ૬૦૦૦ માં એક ટ્રોલ બેગ છે. જે બ્રાન્ડેડ વસ્તુઓ છે. ૮૫૦૦ માં પણ એવું જ બેગ છે. અમારી સ્કીમ ૧લી જુનથી ર૦ જુન સુધી ચાલવાની છે. અત્યારે એટમોરફીયરના લીધે ગોગલ્સની ડિન્માડ વધુ છે. અમારે ત્યાં નોર્મલ રેન્જ પ૦૦ થી ચાલુ થાય છે.
અને પ૦૦૦ સુધીની રેન્જ સુધીના છે. નોર્મલ રેન્જ અને ટોટલ બ્રાન્ડમાં ગોગલ્સ પણ આવી જાય છે. કરેરા, રે–બન, વગેર જેવી બ્રાન્ડના રાખીએ છીએ. ઓઇપોસ્ટ ઓપ્ટીકલ સેન્ટરની યુનિકનેસની વાત કરીએ તો એ અમારી સર્વીસ પ્રોવાઇડ કરીએ છીએ એ છે અમારી સર્વીસીસનો કોઇપણ જાતનો ચાર્જ વસુલતા નથી. અને ફ્રી ઓફ ચેકીંગ કરી આપીએ છીએ. અમે આઇ ટેસ્ટિંગ કમ્પ્યુટર દ્વારા કરીએ છીએ અને કિલનીંગ માટે પણ સર્વીસીસ આપીએ છીએ. ઇલેકટ્રોનિક મશીનથી કિલનીગ કરી આપીએ છીએ. નંબર ચેકીંગ માટેનું લેન્સોમીટર થી થાય છે. અને કસ્ટમર ડેટા અમે તમામ રાખીએ છીએ તહેવારો આવે ત્યારે અમે તેને વિવિધ પ્રકારના ડીસ્કાઉન્ટ સ્કીમ આપીએ છીએ.