જામનગરમાં જીજી હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી આરોપી નાસી ગયો હતો. આઈપીસી કલમ ૨૭૯,૧૧૪ ના આરોપી ભીમો ઉર્ફે ભીમડી વેજભાઈ ગરેજા ઉમર ૩૩ રે અડવાણાં ગામ તા. જી.પોરબંદર ના ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તારીખ ૧૧-૯-૨૦ ના રોજ જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વિભાગ માં ૭ માં માળે દાખલ હોય અને આજે બોપરે ૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન નાસિગાયો હોય જેની તાપસ સિટી સીડિવિઝન ના પી.આઈ. તેમજ સ્ટાફ ચલાવી રહિયા છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત