મહેસાણા જીલ્લો બાવલુ પો.સ્ટે. ફસ્ટ ગુ.૨.નં. ૦૦૧૨/૨૦૦૫ ઈ.પી.કો. કલમ ૩૭૯ વિગેરે મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અબ્દુલખાન દિલાવરખાન મલેક જાતે મુ.માન જત ઉ.૪૨ ધંધો મજુરી રહે. માલવણ તા. પાટડી વાળો લખતર બસ સ્ટેન્ડ ખાતેથી મળી આવતા મજકૂરને તા.૧૪ ના ક. ૧૭.૩૦ વાગ્યે ઉપરોકત ગુન્હા કામે સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) આઈ મુજબ ધોરણસર અટક કરી લખતર પો.સ્ટે. સ્ટે. ડા. નોંધ કરાવી આ અંગે મહેસાણા જિલ્લો, બાવલુ પો.સ્ટે. જાણ કરવા સૂચના કરેલ છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત