ગોડલના મોવિયા રોડ રામદેવપીરના મંદિર પાસે ટ્ક અને કાર વચ્ચે અકસ્માત મા કાર ચાલક પટેલ યુવક નુ ધટના રથળે મોત નિપજયુ હતુ. બનાવ ની પાપ્પ થતી વિગતો મુજબ ગોડલ તાલુકાના મોવિયા ના કંટોલિયા સોસાયટીમાં રહેતા અને ગોડલ જેતપુર રોડ ઉપર ગેરજ મા કામ કરતો કિશન મનિષભાઈ સાવલિયા ઉ.વ.રર.ઝેન કાર લઈને મોવિયા થી ગોડલ આવતા અધ્ધ વચ્ચે રામદેવપીર ના મંદિર પાસે ટેન્કર ટ્ક. સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક નુ ધટના રથળે મોત થયું હતું મૃતકના મૃતદેહ ને ગોડલ સરકારી દવાખાને પી એમ અથૅ ખસેડવામાં આવ્યો હતો બનાવ ની તપાસ ગોડલ તાલુકા પોલીસે હાથ ધરી મૃતક કિશન જેતપુર રોડ ઉપર આવેલ દેવદિપ મોટર ગેરજ મા કામ કરતો હતો અને તેમના પપ્પા ખેતી કામ કરે છે સંતાન મા કિશન બાદ એક છોકરી હોવાનું જાણવા મળેલ હતું
Trending
- ચીનનો ‘બોટમ બોમ’ ભારતના દરવાજે પહોંચ્યો
- ગુજરાત સરકારે બીએસઆઇ સર્ટિફીકેશન ધરાવતી વસ્તુ ખરીદવાનો નિર્ણય લીધો છે: મુખ્યમંત્રી
- HMPV કેસની માહિતી છુપાવવા બદલ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ
- જીવનને ‘સરળ’ બનાવવા શુક્રવારથી આત્મજ્ઞાની દીપકભાઈ કરાવશે ‘સત્સંગ’
- વિચિત્ર પ્રાણી “કીડીખાઉ” રોજ 30 હજાર કીડીનું કરે છે ભોજન !
- ફિકર નોટ :કડકડતી ઠંડીમાં કપડા હાથેથી કપડા ધોવાની ઝંઝટ ખતમ…
- અમદાવાદનો ફ્લાવર શો થયો ડિજિટલ, લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે ઓનલાઈન ટિકિટ ખરીદો, આવી રીતે?
- શું તમે પણ એક સારા ચાર્જિંગ બેકઅપ વાળા Buds ની તલાસમાં છો, તો આ તમારા માટે…