ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ખેલાડી રવિચંદ્ર અશ્વિન અને રોહિત શર્મા ને ઇજાઓને કારણે બીજી ટેસ્ટમાં રમી શકશે નહી. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યુ હતું કે બન્ને ખિલાડીઓને ઇજા થવાના કારણે ટીમની જીત પર કોઈ પ્રભાવ નહીં પડે.
અમને અમારીજીતને લઈને પૂરો આત્મવિશ્વાસ છે.અને અમારે આજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે.એડીલેડપહેલા ટેસ્ટમાં ભારતે 31 રનથી જીત મેળવી હતી.અને અશ્વિને 6 વિકેટ લઈને ખૂબ સારી બોલીગકરેલી.અને મધ્યમ ક્રમમાં રોહિતે સારો સ્કોર કરેલો.
ભારતીય ટીમને પાર્થની પિચ પર ઝડપીઅને ઘાસવાળી પિચનો સામનો કારણો પડશે.આ પીચ પર લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે પરંતુ વિરાટકોહલી આ મેદાન પર ગભરાવાની જગ્યાએ આ મેદાન પર રમવા માટે ઉત્સુક છે.
વિરાટ કોહલીકહે છે કે અમારી પાસે બોલીગ આક્રમક છે.અમે મેદાનને જોએલ છે.અને મેદાન પર ઘાસ જોઈને ખુબ ખૂસ છી.હું અહીં એડિલેડ થી વધુ ઘાસ માગતો હતો. પણ જ્યારે અમારી પાસે સારા ઝડપીબોલરો છે જે પોતાનો દેખાવ સારો છે,તેથી સ્થિતિ મજબૂત બને છે.