ટાંગલીયા ૭૫૦ વર્ષ જૂની કળા છે સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા ગામના રહેવાસી રાઠોડ ચંદુભાઈ કલાભાઈ ઉ.૪૦ તેઓ વંશપરંપરા ગતટાં ગલીયા કુળાનો વ્યવસાય કરીને પોતાના કુટુંબનું ગુજરાત ચલાવે છે.

તેમનીઆ કળાને કુશળતાની કદર રૂપે આ વર્ષે ભારત સરકાર દ્વારા નેશનલ મેરિટ સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ ઠાંગસીયા સમાજ માટે ગૌરવરૂપ બની રહેલ છે.

રાઠોડચંદુભાઈ અનેક સંસ્થાઓ અને એનજીઓ સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. અને દેદાદરા ગામના યુવાન કલા કારીગરોની નોંધ રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોચે તેવી ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.