ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા બીપીનભાઈ દેસાણી જસદણ વાળા ના સહયોગ થી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા ના હસ્તે કરવામાં આવેલ આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા,ઘનસ્યમભાઈ નાડોદા,છગનભાઈપટેલ,વગેરે જાહમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન ઇતેશભાઈ મહેતા કરેલ
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.
- સુરત: પાંડેસરામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થિએ જીવન ટુંકાવ્યું
- છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ
- પોરબંદરના એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર થયું ક્રેશ,3 જવાનોના મો*ત
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ
- ધોરાજી: પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી
- મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા
- MPના સિંગરોલીમાં સેપ્ટિક ટાંકીમાંથી 4 યુવકોના મૃ*તદેહ મળતા ચકચાર