લાયન્સ ક્લબ માણાવદર દ્વારા સુવર્ણ જયંતિ વર્ષ ની ઉજવણી નિમિતે લાયન્સ સ્કૂલ માણાવદર માં 401 મો નેત્રયજ્ઞ યોજાયો..
માણાવદરમાં દાતા સ્વ. પ્રાણલાલ પરીખ ના સ્મરણાર્થ હસ્તે. જુગલ સુનીલભાઈ પરીખ મુંબઇ તથા સ્વ. મહેશભાઈ રતીભાઇ દૉશી હસ્તે મધુબેન મહેશભાઇ દૉશી મૉરબી ના સહયૉગથી રણછૉડદાસજી બાપુ ચેરીટેબલ હૉસ્પિટલ રાજકૉટ દ્વારા અને લાયન્સ કલબ માણાવદર ના સુર્વણ જયંતી વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે વિનામૂલ્યે 401 મૉ નેત્રયજ્ઞ યૉજાઇ ગયૉ
સ્વ. પ્રાણલાલ પરીખ સ્મરણાર્થ. હસ્તે.જુગલ સુનીલભાઇ પરીખ તથા સ્વ. મહેશભાઇ રતિભાઇ દૉશી તથા મધુબેન મહેશભાઇ દૉશી ના સહયૉગથી શ્રી રણછૉડદાસજી બાપુ હૉસ્પિટલ ના ડૉકટર સ્ટાફે પૉતાની સેવાઓ આપી હતી આ નેત્રયજ્ઞ નિદાન કેમ્પ માં મૉતીયૉ, ઝામર,વગેરે ઑપરેશન લાયક દર્દીઓને આજ દિવસે ખાસ બસમાં રાજકોટ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઑપરેશન બાદ રજા અપાયે માણાવદર પરત પહૉંચતા કરવામાં આવ્યા હતા. આ વિનામૂલ્યે યૉજાતા નેત્રયજ્ઞમાં કે જેમાં ઑપરેશન, નેત્રમણિ, દવા, રહેવાનું જવા અને આવવાનું વગેરે ફ્રિ આપવામાં આવેશે.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે લાયન્સ કલબ મંત્રી પ્રવિણભાઇ નાદપરા, નેત્રરક્ષા સમિતી ચેરમેન ડૉ. પંકજભાઇ જૉષી, ચિરાગ પટેલ, વસંતભાઈ જાદવ,કિરીટભાઇ યાદવ, વગેરે જેહમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com