- રાજકોટની સાર્થક હોસ્પિટલ ખાતેથી પ્રથમ વખત સફળ અંગદાન કરાયું
- 2 કિડની, લીવર અને આંખોનું દાન કરી પાંચ જીવને અમર બનાવ્યા
ગોંડલ મોવૈયાના રહેવાસી હીત પટેલનું થોડાક દિવસ પહેલા કારમીક અકસ્માત થતા મગજ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે સઘન સારવાર હેઠળ હિતને રાજકોટની સાર્થક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે સઘન સારવાર શરૂ કરી પુષ્કળ પ્રયત્નો કર્યા દર્દીને સારવાર થકી ઇજા માંથી બહાર લાવના પરંતુ મગજ પર ખુબજ ગંભીર ઇજા હોવાના કારણે સારવાર કારગત નીવડી નોતી.ત્યારે સાર્થક હોસ્પિટલના ડો.અમિત પટેલ અને ટીમ દ્વારા હિતને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ પરિવારને પણ એની જાણ કરી હતી સાથોસાથ ડોક્ટર ટીમે અંગદાન માટેની પરિવારને જાગૃતિ આપી હતી.
પરિવાર દ્વારા હિંમતભેર નિર્ણય કરી અંગદાન કરવાનો ફેંસલો કર્યો ત્યારબાદ હોસ્પિટલ ડોક્ટર ટીમે તાત્કાલિક ધોરણે અંગદાન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી નાતો અને સાથોસાથ એની હરિત સંપર્ક સાધી હોસ્પિટલને દાન માટે રજિસ્ટ્રેશન કરાવી હતી ગતરાત્રીના સફળતાપૂર્વક ઇતના પાંચ અંગો નું હાર્વેસ્ટ કરાયું હતું ગ્રીન કોરિડોર દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો હતો અને ગ્રીન કોરિડોર ને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. સમાજમાં આવા દાખલાઓ પ્રેરણારૂપ નીવડે છે અને એક જિંદગી અન્ય જિંદગીને નવજીવન આપી અમર થઈ જતી હોય છે.
પરિવારના સહયોગ અને હિંમતભેર નિર્ણયથી થયું છે સફળ અંગદાન : ડો.અમિત પટેલ
સાર્થક હોસ્પિટલના ડો.અમિત પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા હિત પટેલ ધાર્મિક અકસ્માત થવાના કારણે મગજ પર ખૂબ ગંભીર ઇજા થઇ હોય ત્યારે સઘન સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે મગજ પર ખૂબ જ મોટી ગંભીર ઇજા થઇ હોવાના કારણે સઘન સારવાર કરવા છતાં પણ દર્દી બ્રેઇન ડેડ અવસ્થામાં જતું રહ્યું હતું.
સાર્થક ને ડોક્ટર થઈને જ્યારે દર્દીના પરિવારજનો સાથે ચર્ચા કરી અને દર્દી ના અવયવો અન્ય લોકોને સારી વાત કરી તેમની જિંદગી બચાવી શકાય તેવા હેતુસર અંગેની જાગૃતિ આપે ત્યારે દર્દીના પરિવારજનોએ ક્ષણભરની પણ વાર લગાડ્યા વગર નિર્ણય કર્યો અને અંગદાન કરવાનો ફેસલો કર્યો પરિવારે હિંમતભેર નિર્ણય કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે તેમજ હિતને તેઓ 5 વ્યક્તિમાં જોઈ રહ્યા છે તેવી હૃદય પૂર્વક ની લાગણી વ્યક્ત કરી હતી. નવજીવન સાર્થક હોસ્પિટલ ડોક્ટર ટીમને તાત્કાલિક ધોરણે ીક્ષમફક્ષશ ની પ્રક્રિયા શરૂ કરી નાંખો અને સાંતળો નો સંપર્ક સાધી હોસ્પિટલને રજીસ્ટ્રેશન કરાવી તેમજ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યોએ પણ સહભાગી બની અને સફળ બનાવ્યું હતું.