સોનાના આભુષણ બનાવવામાં ૪૦ ટકા, ડાયમંડ ઉપર ૩૫ ટકા અને સોનાના સિક્કામાં ૭૫ ટકાની છુટ
વિશિષ્ટ શૈલી અનો નવીન અવધારણાઓ વાળા, રિલાયન્સ જ્વેલ્સો, જે ભારતની સૌથી ભરોસાપાત્ર આભૂષણ બ્રાન્ડોમાંથી એક છે, પોતાની ૧૧મી વર્ષગાંઠની ઘોષણા કરી. પાછલાં ૧૧ વર્ષોમાં તેમના સંરક્ષણ અને પ્રેમની કૃતજ્ઞતાના પ્રતીકના રૂપમાં, ‘આભાર’-કૃતજ્ઞતાી તમારા માટે બ્રાન્ડે ઉત્કૃષ્ટ ડિઝાઇનર આભૂષણ કલેક્શન લોન્ચ કર્યું છે.
આ કલેક્શન પ્રકૃતિમાં વિવિધતાથી પ્રેરિત છે, જેમ કે સુંદૃર સૌદર્યોદૃય અને સૌદર્યાસ્ત, ઝાડ અને આ બધાથી વધીનો ફૂલોથી, તોઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સૌથી સારી રીત છે, અનેરો આભાર ડિઝાઇનનું જટિલ વિવરણ એનાથી સ્પષ્ટ હોય છે. આ શાનદૃાર કલેક્શન અમારા કલાકારો દ્વારા કુશલતાથી તેયાર કરવામાં આવ્યાં છે. સોના અને હીરાના પેન્ડેટવાળા સૌટ અને એરિંગની અદ્ભૂત ડિઝાઇન, તમારા વિશેષ અને સાથે જ દૃરરોજની ક્ષણોનનો ચમકદૃાર બનાવે છે. આ અદ્ભૂત કૃતિયા દ્રારા દૃેશમાં બધા રિલાયન્સ જ્વેલ્સ લેગશિપ શોમમાં અનન્ય રૂપી ઉપલબ્ધ થશે.
આ અવસરનો વધારે યાદૃગાર બનાવા માટે, રિલાયન્સ જ્વેલ્સો ૪થી ૧૯ ઓગષ્ટ સુધી વિશેષ સાલગિરહ ઓફરની ઘોષણા કરી છે, જેમાં સોનાના આભૂષણ બનાવા પર ૪૦ ટકા સુધી, ડાયમંડ મૂલ્ય પર ૩૫ ટકા સુધી અને સોનાના સિક્કા બનાવા પર ૭૫ ટકા સુધી છૂટ સામેલ છે. નિયમ ઉપરાંત શરત લાગુ આ ઓફર ડિઝાઇનર કલેક્શન તથા એક નંગ વાળા આભૂષણો માટે માન્ય નથી.
રિલાયન્સ જ્વેલ્સના સીઇઓ સુનિલ નાયકે જણાવ્યું કે, “અમારી ૧૧ વર્ષોની યાત્રા દૃરમિયાન સતત સર્મન અને પ્રેમ માટે અમે પોતાના સંરક્ષકોના હંમેશા આભારી છીએ. પોતાના સંરક્ષકોનો લગાતાર શ્રેષ્ઠ લાભ આપવા માટે, અમારી કૃતજ્ઞતા અને વચનબદ્ધતાના પ્રતીકના રૂપમાં, અમે પોતાની વિશેષ વર્ષગાંઠ કલેક્શન પ્રસ્તુત કરવાની પ્રસન્નતા છે- “આભાર, કૃતજ્ઞતાથી તમારા માટેજે અદ્ભૂત પુષ્પ પ્રેરિત તત્વોની સાથે અમારા ૧૧ વર્ષની ખુશહાલ યાત્રા દૃર્શાવે છે