લગ્નજીવન ટકાવી રાખવા માટે અનેક સર્વે હા ધરાતાં હોય છે. એક સર્વે પ્રમાણે સફળ લગ્નજીવનમાં થેંક્યું કહેવાી અનેક વાત, વિવાદ અને ઝઘડાનો અંત આવી જાય છે. અમેરિકામાં થોડા સમય પહેલાં એક સંશોધન યું હતું. જેમાં અનેક યુગલનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેના પરિણામરૃપે એવું તારણ નીકળ્યું કે, લગ્નજીવન ટકાવી રાખવા માટે પતિ-પત્ની વચ્ચે સૌી વધુ શબ્દોની આપ-લે થાય છે એ શબ્દ છે થેંક્યું. સોરી કહેવાી વાત પૂરી ની તી, પણ થેંક્યું શબ્દ લગ્નજીવનને ટકાવી રાખવા મહત્ત્વનો છે.
ભારતીય યુગલોની વાત કરીએ તો આપણે ત્યાં વડીલો એવું કહે કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે એક આગ હોય તો બીજાએ કંઈ વિચાર્યા વગર પાણીનો રોલ ભજવવો પડે. ભારતીય પરિવારમાં બાળકોનો ઉછેર વિદેશની સરખામણીમાં અલગ રીતે થાય છે. આપણે ત્યાં દીકરા અને દીકરીને એકસમાન ગણવાની વાત કરવામાં આવે છે, પરંતુ તેનું અનુસરણ બહુ જ ઓછા પરિવારોમાં થાય છે. એક જ પરિવારમાં દીકરો અને દીકરી વચ્ચે અનેક ભેદભાવ કરવામાં આવે છે. આ જ અસમાનતા દીકરા કે દીકરીની જિંદગી સોએટલી બધી વણાઈ જાય છે કે, દીકરીની જિંદગીમાં એવો નિયમ બની જાય છે કે, એની જિંદગી સો જોડાયેલાં પુરુષપાત્રો જેમ કે ભાઈ, પિતા, પતિ, દિયર, સસરા તો આવા જ હોય. સામા પક્ષે દીકરાના દિમાગમાં પણ એના ઉછેર અને માહોલ પ્રમાણે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ હોય છે.
કહેવાનો મતલબ એ છે કે, આપણે ત્યાં જો આવો સર્વે કરવામાં આવે તો તેનું પરિણામ જુદું આવે. કેમ કે, આપણે ત્યાં ી અને પુરુષ બંનેના ઉછેરના પરિમાણ જુદાં છે. કદાચ આપણે ત્યાં એવું પરિણામ પણ આવે કે, થેંક્યું નહીં સોરી કહેવાી લગ્નજીવન સુખી ઈ જાય છે. એક યુગલની વાત છે. પરિવારની એ સ્ત્રી જરા ગરમ સ્વભાવની અને પતિ શાંત પ્રકૃતિનો છે. કોઈ વસ્તુ ખરીદવાની હોય કે બાળકોના ઉછેરની વાત હોય કે ઘરની કોઈ નાની મોટી વાત હોય એ સ્ત્રીની મરજી જ હંમેશાં ચાલે. એ સ્ત્રીના મૂડ પ્રમાણે આખું ઘર ચાલે. જો એ મુખ્ય પાત્રની વિરુદ્ધમાં પતિનો મત ગયો તો એ થીને ચેન ન પડે. પોતે વિચારે છે એ જ સાચું આવું માનીને એ જીવે. કોઈ વખત ડિફરન્સીસ થાય ત્યારે પતિ જતું કરી દે. થીડી માાકૂટ થાય તો પણ પતિ સોરી કહી દે.
એક વખત આ પરિવારના ઘરે મિત્રોનું નાનકડું ગેટ ટુ ગેધર યું. તેમાં લગભગઅંગત ગણી શકાય એવા મિત્રો આવ્યા. પાંચ યુગલોએ પોતપોતાની મેરેજ લાઈફની વાત કરી. જેમાં બે પાત્રો વચ્ચે મતભેદ થાય કે ઝઘડા થાય તો તેને કેવી રીતે સૂલટાવે છે તેની વાત મુખ્ય રહી. એક યુગલે કહ્યું