સામગ્રી
- ૧ કાચી કેરી
- ૨ કપ ઘઉંનો લોટ
- ૧ ડુંગળી (કટ કરેલી)
- ૩ લીલા મરચા કટ કરેલા
- ટ કપ ફૂદીનાના પાંદળા
- ટ ચમચી દહીં
- ૧ નાની ચમચી લાલ મરચુ
- ટ ચમચી ગરમ મસાલો
- તેલ સ્વાદ અનુસાર
- પાણી જરૂર મુજબ
બનાવવાની રીત
સૌી પહેલાં કેરીને બરોબર સાફ કરી અને તેને છીણી લો.
હવે એક વાસણમાં ડુંગળી, લીલા મરચા, ફૂદીના હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીંઠુ અને કેરી બધુ જ બરોબર મિક્સ કરો. હવે તેમાં લોટ અને પાણી એડ કરીને પરાઠાનો લોટ બનાવો.
હવે લોટમાંી ગુલ્લા પાડીને તેમાંી પરાઠા વણો. ધીમી આંચ પર તવો ગરમ કરો અને એક પછી એક પરાઠા શેકો. પરાઠાને બંને બાજુ તેલ લગાવીને શેકો.
આ પરાઠાને તમે ચટણી કે સોસ સો પણ ખાઇ શકો છો.