સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં અત્યાર સુધીનો સૌથી પ્રચંડ વિસ્ફોટમાં 276 લોકો માર્યા ગયા છે અને 300થી વધુ લોકો ઘવાયા છે. ઘવાયેલાઓમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગીચ વસતીવાળા વિસ્તારમાં આવેલી હોટલ સફારીની બહાર ટ્રક બોમ્બથી પ્રચંડ વિસ્ફોટ કરવામાં આવતા હોટલ કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. ઘણા લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે. વિસ્ફોટને કારણે હોટલનો મેટલ ગેટ અને સુરક્ષા દીવાર પણ ધ્વસ્ત થઇ ગઇ છે. આ હોટલ નજીક જ વિદેશ મંત્રાલય અને અન્ય ઘણા મંત્રાલયોની ઓફિસ આવેલી છે.
Trending
- અહો આશ્ચર્યમ…આ પક્ષી 10 મહિના સુધી સતત આકાશમાં ઉડી શકે છે..!
- અમદાવાદમાં ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ!!!
- કાંઇક આ રીતે બનાવેલ રોઝ ફાલુદા મહેમાનોને કરશે ખુશ
- દેવપરામાં ભાભીના પરણીતાની હત્યામાં દિયરને આજીવન કેદની સજા
- સુરતની 108 ડાયમંડ કંપનીઓએ ખાસ દિવસ પર યોજ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
- કવિરાજ સીધા Hollywoodમાં ધડબડાટી બોલાવશે!!!
- મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો થયો લોન્ચ
- હવે તમે પણ ઘરે બનાવો કોરિયન સ્ટાઇલ વેજ કિમચી!!!