અત્યારે લૂંટેરી દુલ્હન નો આંતક વધીરહયોછે એકપછી એક લૂંટેરી દુલ્હન દ્વારા યુવકોને લૂંટવાના કિસ્સા સામે આવીરહ્યાંછે ત્યારે જૂનાગઢ બાદ વિસાવદર તાલુકા ના વેકરીયા ગામેથી પણ આવોજ કિસ્સો સામે આવ્યો છે વિસાવદર તાલુકા ના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ રવિસન્કર ભાઈ તેરેયા ઉંમર વર્ષ 38પોતે હીરાસવાનું કામ કરતાંહોય અશોકભાઈ ના લગ્નન એકવાર તૂટીગયા હોય ત્યારે તેમનાજ કુટુંબિક કાકા ભરત મહેતા મૂળ ગામ મોણવેલ તાલુકા ધારી વાળા દ્વારા અશોકભાઈ ને કહેલકે તારા લગ્નન સારાપાત્ર સાથે કરાવીદયસ તેવું કહેલ પરંતુ અશોકભાઈ ને ક્યા ખબર હતીકે હૂ લૂંટેરી દુલ્હન ની ચીટર ટિમ મા ફસાવા જાવંછું ફરિયાદ મા જણાવ્યા મુજબ આરોપી ભરત મહેતા દ્વારા ભાવનગર મા રહેતા તેનીજ ચીટર ટીમના ગુણવન્ત જોશી ને વાતકરીને વેકરીયા ગામે ગુણવન્ત જોશી અને લૂંટેરી દુલ્હન વયસાલી ને બોલાવીને અશોકભાઈ ને છોકરી બતાવી અને છોકરી ગમતી હોયતો અમે તારા લગ્નન કરાવી આપીએ પરંતુ છોકરી વિધવા હોય અને તેની પરિસ્થિતિ ગરીબહોય તમારે લગ્નન ના પેસા આપવાપડશે તેવું જણાવીને લગ્નન નાનામે રૂપિયા 75000હજાર પડાવીને તારીખ 27/08/2020ના રોજ લગ્નન પણ કરાવી આપેલ પરંતુ લગ્નન ને 8 દિવસ બાદ ચીટર ગુણવન્ત દ્વારા ફોનકરીને લૂંટેરી દુલહન વૈશાલી ને કોઈ બાનુકરીને તેડાવી લીધેલ ત્યાર બાદ ફરિયાદી અશોકભાઈ દ્વારા અવાર નવાર ફોન કરીને વૈશાલી ને મોકલી આપવા વિનંતી કરેલ પણ ચીટર ટિમ દ્વારા વૈશાલી ને મોકલવામાં નોઆવતા અને અશોકભાઈ દ્વારા તપાસ કરતા પોતે લૂંટેરી દુલ્હન દ્વારા છેતરાય ગયો છે તેવું જણાતા વિસાવદર પોલીસ મા આરોપી(1)ભરતભાઈ મહેતા ગામ મોણવેલ તા ધારી (2)ગુણવંત ભાઈ રેવાસન્કર ભાઈ જોશી ગામ પાલીતાણા જી ભાવનગર (3)વૈશાલી રાજુભાઈ ગામ ભાવનગર વારા વિરુદ્ધ વિસાવદર પોલીસ મા ફરિયાદ કરતા વિસાવદર પોલીસ દ્વારા ત્રણ વિરુદ્ધ આઈ પીસી કલમ 406/420મુજબ ગુનો દાખલ કરીને આગળ ની તપાસ વિસાવદર ના હેડ કોન્સ્ટેબલ આર જે સીસોદીયા ચલાવી રહેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.