જમ્મુ કાશ્મીરના બડગામમાં લશ્કરે તોયબાના 3 આતંકવાદીઓના ખાતામાંથી આતંકીઓ રઘવાયા
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના દારહાલ વિસ્તારમાં પરગલમાં કાર્યરત આર્મી બેઝમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવાની ઘટનામાં લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે આંતકીઓનો એક મોટો પ્રયાસ છેલ્લી ઘડીએ નિષ્ફળ કરવામાં સુરક્ષા જવાનોને સફળતા મળી હતી.
રાજોરીમાં થયેલા હુમલા અંગેઅધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજૌરીથીર5 કિલોમીટર દૂર થયેલા આ હુમલામાં સેનાના ત્રણ જવાનોએ માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી હુમલાની બીજી જ ઘડીએ સમગ્ર વિસ્તારને ગોલ્ડન કરીને સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરોને ભીષ્ માં લઈ લીધા હતાજમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું હતું કે, કોઈએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં પરગલ ખાતે આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો અનેગોળીબાર થયોહતો. દરહાલ આર્મી બેઝની મુખ્ય કચેરીથીથી 6કિમી દૂર જ્યાં હુમલો થયો હતો ત્યાં વધારાના ને તાત્કાલિક તેના કરીને શરૂ કરેલી કાર્યવાહીમાં ગણતરીની મિનિટોમાં જ બે આતંકવાદીઓ માર્યા ગયા.”
આ હુમલો 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ચારદિવસ પહેલા થયો છે દેશ વિરોધી તત્વોની સાજીશ ને ગંભીર ગણીને સમગ્ર વિસ્તારમાં છુપાયેલા દેશવિરોધી તત્વોને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે સુરક્ષા દળોનું માનવું છે કે હજુ આ વિસ્તારમાં વધુ આંતકવાદીઓ છુપાયા હશે આ અથડામણમાં સેનાના ત્રણ જવાન દેશ માટે શહીદ થઈ ગયા છે આ હુમલામાં લશ્કરે તોય બની હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ હજુ. ઓ પરેશન ચાલુ છે. રાજુ રીમા થયેલા આ હુમલામાં લશ્કરે કોઇબાની સ્પષ્ટ બની છે આસિસ્ટન્ટ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ મુકેશ સિંધે જણાવ્યું હતું કે રાજુડી અને તેમના મોટાભાગના વિસ્તારોમાં થી આંતકવાદીઓને સાફ કરી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ મહિનામાં છમકલા શરૂ થઈ ગયા છે.
સરહદ પારથી ચાલતી ગતિવિધિઓને મોટાભાગે દેશ નાબૂદ કરી દીધી છે.તાજેતરમાં જુલવામાં માંથી ર5 કિલો જેટલું આરડીએક્સ પકડાયા બાદ આ વિસ્તારમાં આંતકવાદીઓ સક્રિય હોવાથી લઈને સુરક્ષા દળો એલર્ટ બન્યા હતા. પુરીમાં ર016માં લશ્કરી કેમ્પ પર થયેલા હુમલામાં 18 જવાનોની સહાદત પછી સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી પરંતુ આજે થયેલા હુમલાએ અગાઉની ઘટનાનું પુનરાવર્તન કર્યું છે પોલીસે તાલીબહુસેન નામના સક્સે અટકાયતમાં લીધો છે અગાઉ થયેલા હુમલામાં પણ તેની હોવાનું માનવામાં આવી રહ્યું છે આર્મી બેઝ પર હુમલાના ત્રણેય હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં સંભવ રીતે છુપાયેલા ગધારોને ઝડપી પાડવા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ કરવામાં આવ્યું છે.