મહિલાઓ માટે ગુડ ન્યુઝ બની જાય જ્યારે કોઇ કહે હવે તેમને કપડા ધોવાની જંજટથી કાયમી આરામ મળશે તો વૈજ્ઞાનિકોએ આવી જ ટેકનિક શોધી કાઢી છે જેથી તમારા કપડા આપો આપ જ સાફ થઇ જશે. જી હા!! સોલાર એનર્જીથી આ શક્ય છે. જેના માટે તમારે તમારા કપડાને માત્ર તાપમાં ફેલાવવા પડશે જ્યારે સૂર્યનો તાપ કપડા પર પડશે ત્યારે તમારા કપડા આપો આપ સાફ થઇ જશે.

વૈજ્ઞાનિકોની આ ટેકનિકથી કપડામાં રહેલા નૈનોસ્ટ્રક્ચર્સ એક્ટિવ થઇ જશે જેનાથી ઓર્ગેનિક મૈટર આપોઆપ અલગ થઇ જશે ઓક્ટ્રેલિયની આરએમઆઇટી યુનિવર્સિટીએ આ રિસર્ચ દ્વારા નૈનો ઇન્હૈસ્ટ ટેક્સટાઇલ્સની દિશામાં નવી ઉડાન ભરી છે. જેનાથી પોતાની જાતે જ કપડાના દાગ ધબ્બા સાફ થઇ જશે. સૂર્ય કિરણ સહિત બલ્બ, તેમજ ટ્યુબ દ્વારા પણ રોશનીથી આ પ્રક્રિયા શક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.